नरेंद्र मोदी ~ यही समय है 

यही समय है – નરેન્દ્ર મોદી

‘यही समय है

सही समय है,

भारत का अनमोल समय है।


असंख्य भुजाओं की शक्ति है,

हर तरफ़ देश की भक्ति है,

तुम उठो तिरंगा लहरा दो,

भारत के भाग्य को फहरा दो.

कुछ ऐसा नहीं जो कर न सको

कुछ ऐसा नहि जो पा न सको

तुम उड जाओ

तुम जुट जाओ

सामर्थ्य को अपने पहचानो

कर्तव्य को अपने सब जानो.

~ नरेंद्र मोदी

ભારતના 75મા સ્વતંત્રતાદિને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ પોતાના પ્રવચનમાં આ કવિતા સંભળાવી હતી. એમની વાણીમાં જોશ છે, કલમમાં ઓજ છે અને કાર્યોમાં દેશપ્રેમની મિસાલ છે, ભારતના આ અજોડ અને યશસ્વી પ્રધાનમંત્રીને એમના જન્મદિને વંદન, અભિનંદન.

OP 17.9.22

ભદ્રેશ વ્યાસ “વ્યાસ વાણી”

08-10-2022

રોજની સવાર એવીને એવી છતાં નાવિન્યપૂર્ણ. સવારની સુવાસ ભરી લેતા આવડે તો આખો દિવસ મઘમઘતો થાય. સવાર સ્ફૂર્તિ આપે નવી આશા,નવું જોમ નવો ઉત્સાહ અને નવો દ્રષ્ટિકોણ આપે. બસ એવું જ કંઇક છે કાવ્ય વિશ્વનું.

Meena Jagdish

23-09-2022

દીર્ઘદ્રષ્ટા અને દૂરંદેશી વ્યક્તિત્વ ધરાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ને પરમાત્મા દીર્ઘાયુ અર્પે એ જ પ્રાર્થના….🙏🏻

Meena Jagdish

23-09-2022

દીર્ઘદ્રષ્ટા અને દૂરંદેશી વ્યક્તિત્વ ધરાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ને પરમાત્મા દીર્ઘાયુ અર્પે એ જ પ્રાર્થના….🙏🏻

આભાર

20-09-2022

આભાર મેવાડાજી, છબીલભાઈ, સુભાષભાઇ, સુરેશભાઇ, ઉમેશભાઈ, ચંદ્રશેખરજી અને સરલાબેન

‘કાવ્યવિશ્વ’ના સૌ મુલાકાતીઓનો આભાર

SUBHASH R MODI

19-09-2022

🎂🎉♥️🌹𝑀𝒶𝓃𝓎 𝑀𝒶𝓃𝓎 𝐻𝒶𝓅𝓅𝓎 𝑅𝑒𝓉𝓊𝓇𝓃𝓈 𝒪𝒻 𝒯𝒽𝑒 𝒟𝒶𝓎 𝐻𝒶𝓅𝓅𝓎 𝐵𝒾𝓇𝓉𝒽𝒹𝒶𝓎🎂🎂

સાજ મેવાડા

17-09-2022

આદરણીય પ્રધાન મંત્રી ન.મો. ને નમસ્કાર શુભેચ્છાઓ.

સુરેશ ‘ચંદ્ર’રાવલ

17-09-2022

વાહ લતાબેન….!
એક અતિલોકપ્રિય વિશ્વનેતા જેની રગેરગમાં દેશભક્તિ વહે છે..એક કઠોર અને શિસ્ત પ્રિય લોકલાડીલા નેતા જેનાં કાર્યો થકી આજે દેશ ઉન્નતિના પથ પર છે તેવો નેતા એક કવિ હૃદય પણ રાખે છે જેની કલમથી અટલજીની જેમ દેશભક્તિ ટપકે છે તેવાં નેતાને જન્મદિવસ પર શુભેચ્છાઓ… લતાબેન આપનો ખૂબ આભાર…!

ઉમેશ જોષી

17-09-2022

રીના મહેતાની અછાંદસ રચના ખરેખર ખૂબ સરસ છે,
અભિનંદન.

ઉમેશ જોષી

17-09-2022

माननीय प्रधानमंत्रीजी को जन्मदिन की हार्दिक शुभकामनायें एवं बधाई ।

છબીલભાઈ ત્રિવેદી

17-09-2022

મોદી સાહેબ ના જન્મદિવસ ની ખુબ ખુબ શુભ કામના સરસ રચના આભાર લતાબેન

ચંદ્રશેખર પંડ્યા

17-09-2022

સાદર નમન!

રીના મહેતા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top