तेरा नाम
लिपट जाता है बदन से
धूप के नन्हे से टुकड़े की तरह……
तेरा नाम
हल्के से ओढ़ लेती हूँ
ठिठुरी हुई जान पर
जब
सहम और सूनेपन का कुआँ
भर जाता है…….
तेरा नाम
हिज्र की रात में
ओस की बूंद बनकर टपकता है
मैं उसे पी लेती हूँ
और जी लेती हूँ…….
हल्की सी खुश्बू
टांक दी है
तेरे नाम ने
मेरे नाम के साथ ……
– लता हिरानी
કાવ્યસંગ્રહો : 1. ઝળઝળિયાં 2. ઝરમર
13.5.21
લતા હિરાણી
18-05-2021
મારું કાવ્ય ‘તેરા નામ’ ઘણા મિત્રોને ગમ્યું. આભાર ડો. કેશુભાઈ દેસાઇ, શ્રી કિશોર બારોટ, શ્રી સુંદરમ ટેલર, શ્રી હરીશ ખત્રી, શ્રી લલિત ત્રિવેદી, ડો. પુરુષોત્તમ મેવાડા, ડો. વિવેક ટેલર અને ગાયિકા પ્રિય નેહા સોલંકી….. સૌ મિત્રોનો હૃદયપૂર્વક આભાર.
પ્રતિભાવ ન લખી શક્યા હોય પણ જે મિત્રોએ વાંચ્યું છે એમનો પણ આભાર.
વિવેક ટેલર
17-05-2021
સુંદર મજાનું કાવ્ય… સરળ અને સહજ ! ભાવવાહી…
Neha Bhavesh Solanki
17-05-2021
क्या बात, क्या बात, क्या बात ????????????????
प्रणाम ?❤️?
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
16-05-2021
વાહ, લતાજી, ખૂબ સરસ અભિવ્યક્તિ, तेरा नाम
લલિત ત્રિવેદી
16-05-2021
સરસ
હરીશ ખત્રી
16-05-2021
ઝાકળના ટીપા સમ ટપકતા નામને પી લેવું અને જીવી લેવું….
વાહ! શું કલ્પન છે! ખૂબ સરસ!??
હરીશ ખત્રી
16-05-2021
ઝાકળના ટીપા સમ ટપકતા નામને પી લેવું અને જીવી લેવું….
વાહ! શું કલ્પન છે! ખૂબ સરસ!??
સૌનો આભાર. લતા.
15-05-2021
કેશુભાઈ, કિશોરભાઇ અને સુંદરમજી, મારી કવિતા ગમી એ મને ગમ્યું. આભાર.
છબીલભાઈ ‘સર્જક’ વિભાગની મુલાકાત અને પ્રતિભાવ બદલ આપનો આભાર.
‘કાવ્યવિશ્વ’ના સૌ મુલાકાતીઓનો આભાર.
લતા હિરાણી
સુંદરમ ટેલર
15-05-2021
Very nice poem..
કિશોર બારોટ
15-05-2021
બહુત ખૂબ ?
કિશોર બારોટ
15-05-2021
બહુત ખૂબ ?
ડો. કેશુભાઈ દેસાઈ
15-05-2021
તમારી હિંદી ઉર્દૂ પ્રચુર છે.કવિતા ગમી.
