આ કવિ છે !

અમેરિકાએ અવકાશમાં જ્યારે પહેલી વાર રોકેટ છોડ્યું ત્યારે વિશ્વ સ્તબ્ધ બની ગયેલું. અમેરિકનોએ તાળીઓ પાડેલી પણ…..  

કવિ રોબર્ટ ફ્રોસ્ટે ચીસ પાડી હતી – “what are you doing with my sky ? – મારા આકાશ સાથે તમે છેડછાડ કાં કરો ?”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “આ કવિ છે !”

  1. કવિ સંવેદનશીલ હોય છે અને ખરેખર કુદરતી સંપદા સાથે ની માનનવીય છેડછાડ અેક દિવસ સર્વનાશ નોતરશે તેમા કોઈ શંકાને સ્થાન નથી આભાર લતાબેન

    1. અરવિંદભાઈ દવે, ગારિયાધાર

      ચીસ…!!! વાહ….મમત્વની ચરમ સીમા….”Reverence for all creations of the Universe…” વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન “આ” અને “માત્ર આ જ” નથી શું….??? !!! આના કરતા વધુ હૃદયસ્પર્શી અભિવ્યક્તિ શું હોઈ શકે…..???
      કવિ રોબર્ટ ફ્રોસ્ટની ચીસ, એ ચીસા-ચીસ કરતી ભાવિ માનવ-પેઢીનાં ઈતિહાસને પ્રતિબિંબિત કરે છે….અને, ચેતવણી રૂપ પણ….!!!
      અદ્ભૂત…..

  2. અરવિંદભાઈ દવે, ગારિયાધાર

  3. સુરેશ 'ચંદ્ર'રાવલ

    કવિનો આત્મા પરમ તત્વ સાથે જોડાયેલો હોય છે… તે પ્રકૃતિ પ્રેમી હોય છે… તેનું હૃદય ઋજુ હોય છે…! તેની ચીસ ગગનભેદી હોય છે…!

Scroll to Top