કવિ શ્યામ સાધુ * Shyam Sadhu

કવિ શ્યામ સાધુ 1955માં ‘શ્રીરંગ’માં કવિનું એક મુક્તક છપાયું અને એમના સર્જનની સરવાણી શરૂ થઈ.   તું કમળને જળની વચ્ચે શું જુએ છે ?પારદર્શક એક સગપણ દઈ દીધું છે. અહીં કવિ દ્વૈતમાં અદ્વૈતની વાત કરે છે. રજનીકુમાર પંડ્યાએ કવિ સાથેની એક મુલાકાતમાં પૂછ્યું, “શ્યામ તમને આવી જ્ઞાનમાર્ગી કવિતા કેવી રીતે સૂઝે છે ?” કવિ શ્યામ સાધુનો … Continue reading કવિ શ્યામ સાધુ * Shyam Sadhu