થોડા ફેરફાર

મિત્રો ‘કાવ્યવિશ્વ’ પર થોડા ફેરફાર થઈ રહ્યા છે એટલે નવી પોસ્ટ માટે બે-ચાર દિવસ પ્રતીક્ષા કરવા વિનંતી.

તકલીફ બદલ ક્ષમાપ્રાર્થી છું.

આ કામમાં આટલો રસ લેવા બદલ, મારી સાથે રહેવા બદલ આભારી તો ખરી જ.

લતા હિરાણી
સંપાદક ‘કાવ્યવિશ્વ’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top