🥀🥀
‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે,
‘સ્મિતાર્થ’ * દેવેન્દ્ર જોશી * સ્વયં 2025
કવિ શ્રી સતીન દેસાઇ ‘પરવેઝ’, કવિ શ્રી ગુલામ અબ્બાસ નાશાદ, કવિ શ્રી દિનેશ ડોંગરે અને કવિ શ્રી જૈમિન ઠક્કર ‘પથિક’ દ્વારા વધાવાયેલા આ સંગ્રહને અનેકાનેક શુભેચ્છાઓ.

ખુબ સરસ કાવ્યો ખુબ ગમ્યા સ્વાગત
મારા ગઝલ સંગ્રહ “સ્મિતાર્થ” ને કાવ્યવિશ્વ માં સમાવિષ્ટ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર લતાબેન.
દેવેન્દ્ર જોશી
સહિયારો આનંદ
મિત્ર કવિ શ્રી દેવેન્દ્ર જોષી ની સરળ શબ્દો, અને સાદી સરળ બાની ગઝલો માણવા જેવી હોય છે.
અભિનંદન દેવેન્દ્રભાઈ
નવા ઉન્મેષ લઈને આવતા કવિનું સ્વાગત.. અભિનંદન.
આવકાર સહ અભિનંદન…..
અભિનંદન દેવેન્દ્રભાઈ
Congratulations
Jay ho
Congratulations
Jay ho
Devendra bhai khoob khoob abhinandan, khoob sari gazalo chee..
વાહ! દરેક રચના સચોટ, સરળ અને સરસ. સ્વાગત.
સરયૂ