કવિ ઉમાશંકર જોશીના હસ્તાક્ષરોમાં ~ ગયાં વર્ષો * Umashankar Joshi Leave a Comment / સંચય / By Kavyavishva
છબીલભાઈ ત્રિવેદી 25/01/2023 at 10:17 am કવિ શ્રી ના હસ્તાક્ષર મા કાવ્ય વાંચવા નો આનંદ ઓર હોય છે Reply
હરીશ દાસાણી.મુંબઈ 25/01/2023 at 11:28 am ધીરૂબેનનું આ કાવ્ય ચીલાચાલુ માન્યતાઓને એક પડકાર સમાન છે. સત્યશોધની સ્વતંત્ર વૃત્તિનો આ પરિપાક છે. માતૃમહિમા ને જ્યારે માતાને છેતરવાની પ્રયુકિત બનાવી દેવાય ત્યારે આવો પ્રકોપ અને આત્મજાગૃતિનું આહ્વાન આવશ્યક છે. Reply
અર્ચિતા પંડ્યા 01/02/2023 at 8:19 am સાચે દરેક માતાએ સમજવા જેવું. સ્ત્રી માટે આંખ ખોલનારું. વહાલા જ વિતાડે એ તો ન ચલાવવું. પ્રણામ ધીરુબેન. Reply
છબીલભાઈ ત્રિવેદી 11/03/2023 at 12:03 pm ધીરૂબેન ના હસ્તાક્ષર મા કાવ્ય ગમ્યું રૂબરૂ મળવા જેવુ લાગ્યું Reply
કવિ શ્રી ના હસ્તાક્ષર મા કાવ્ય વાંચવા નો આનંદ ઓર હોય છે
ધીરૂબેનનું આ કાવ્ય ચીલાચાલુ માન્યતાઓને એક પડકાર સમાન છે. સત્યશોધની સ્વતંત્ર વૃત્તિનો આ પરિપાક છે. માતૃમહિમા ને જ્યારે માતાને છેતરવાની પ્રયુકિત બનાવી દેવાય ત્યારે આવો પ્રકોપ અને આત્મજાગૃતિનું આહ્વાન આવશ્યક છે.
ખૂબ સરસ કાવ્ય.
સાચે દરેક માતાએ સમજવા જેવું. સ્ત્રી માટે આંખ ખોલનારું. વહાલા જ વિતાડે એ તો ન ચલાવવું. પ્રણામ ધીરુબેન.
ધીરૂબેન ના હસ્તાક્ષર મા કાવ્ય ગમ્યું રૂબરૂ મળવા જેવુ લાગ્યું