ધુણાનો કવિ – ખૂણાનો કવિ શ્રી સંજુ વાળા * Sanju Vala

ધુણાનો કવિ – ખૂણાનો કવિ શ્રી સંજુ વાળા ~ આર.પી.જોશી    ગરવી ગઝલના જાણે બે રસ-છલકતા મિસરા પહેલો તે સંજુ વાળા, બીજો ય સંજુ વાળા. પૂ.મોરારિબાપુ જેમની કવિતાનાં રહસ્યવાદ, અધ્યાત્મથી પ્રભાવિત થઈને જેમને ‘ધુણાનો કવિ – ખૂણાનો કવિ’ કહીને નવાજે છે. એવા કવિ સંજુ વાળા. 1985ની આસપાસ કવિતાસર્જનમાં મંગલાચરણ કરનાર આ કવિ છાંદસ, અછાંદસ, ગીત, ગઝલ જેવાં … Continue reading ધુણાનો કવિ – ખૂણાનો કવિ શ્રી સંજુ વાળા * Sanju Vala