નરસિંહ મહેતા * Narsinh Maheta

જેહના ભાગમાં જે સામે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે  ….  કે પછી ‘જે ગમે જગત્ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો…   નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, એક હું એક હું તે જ બોલે….  નરસિંહ મહેતાને આપણે ‘આદ્યકવિ’ તરીકે જાણીએ છીએ. શું નરસિંહ કે શું મીરાં, જેમને આપણે ‘ભક્ત કવિ’ તરીકે ઓળખીએ … Continue reading નરસિંહ મહેતા * Narsinh Maheta