નરેન્દ્ર મોદી ~ यही समय है * Narendra Modi

🥀 🥀

यही समय है

सही समय है,

भारत का अनमोल समय है… 

असंख्य भुजाओं की शक्ति है,

हर तरफ़ देश की भक्ति है,

तुम उठो तिरंगा लहरा दो,

भारत के भाग्य को फहरा दो… 

कुछ ऐसा नहीं जो कर न सको

कुछ ऐसा नहि जो पा न सको

तुम उड जाओ

तुम जुट जाओ

सामर्थ्य को अपने पहचानो

कर्तव्य को अपने सब जानो… – नरेन्द्र मोदी 

ગઈ 15મી ઓગસ્ટે ભારતના 75મા સ્વતંત્રતાદિને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ પોતાના પ્રવચનમાં આ કવિતા સંભળાવી. એમની વાણીમાં જોશ છે ને કલમમાં ઓજ છે. ભારતના આ યશસ્વી પ્રધાનમંત્રીને એમના જન્મદિને વંદન.

17.9.21

*****

સુરેશ’ચંદ્ર’રાવલ

25-09-2021

જે દેશનાં વડાપ્રધાન કવિ હ્રદય હોય અને કડક વહીવટકર્તા પણ હોય તેવો સુભગ સમન્વય શ્રી નરેન્દ્ર મોદી …આત્મ વિશ્વાસથી ભરપૂર એવાં કવિહદયની દેશ પ્રેમથી છલકાતી કવિતા…ખૂબ સ્પર્શી ગઈ…!

આભાર આપનો

18-09-2021

આભાર આપનો છબીલભાઈ, મેવાડાજી…

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

18-09-2021

મોદી સાહેબ ના જન્મદિવસ પર તેમની રચના જોશ અને ઉલ્લાસ વાળી રહી ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

17-09-2021

કવિ શ્રી નરેન્દ્ર મોદીજીની કવિતાઓ હંમેશાં આત્મવિશ્વાસ, પ્રકૃતિ અને દેશભક્તિના ઉત્કૃષ્ટ વિચારો વ્યક્ત કરતી હોય છે. એ રીતે તેઓ‌ મને કવિ તરીકે નોંખા લાગ્યા છે. જન્મ દીવસની શુભેચ્છાઓ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top