પન્ના નાયક ~ ઋણાનુબંધ * Panna Nayak 2 Comments / કાવ્ય / By Kavyavishva 🥀 🥀 આપણે તો છીએ પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો – સંપૃક્ત પણ અલગ અલગ માત્ર સિવાઈ ગયેલાં કોઈ ઋણાનુબંધના દોરાથી ! ~ પન્ના નાયક
'સાજ' મેવાડા 22/06/2023 at 12:19 pm મારો એક શૅર યાદ આવી ગયો. “રેલના પાટા સમો સંબંધ છે, આપણો કેવો ઋણાનુબંધ છે”. Reply
મારો એક શૅર યાદ આવી ગયો.
“રેલના પાટા સમો સંબંધ છે,
આપણો કેવો ઋણાનુબંધ છે”.
વાહ સરસ શેર