પવાડો * Pavado

પવાડો ~ કવિતાના વિવિધ સ્વરૂપોમાં એક સ્વરૂપ એ ‘પવાડો’ આ બહુ ઓછો જાણીતો પ્રકાર છે. મૂળ તો આ

મરાઠી કાવ્યપ્રકાર છે જેના પર કવિ ખબરદારે હથોટી મેળવી છે. જેમાં કોઈ ઐતિહાસિક પ્રસંગ કે યુદ્ધનું વર્ણન

આવતું હોય એવું કાવ્ય એટલે પવાડો. કવિ ખબરદારે આ પ્રકારના કેટલાંક કાવ્યો લખ્યા છે જેમ કે ‘શ્રીજી

ઈરાનશાહનો પવાડો’(પારસી કોમના ઇતિહાસની વાત), ‘ગાંધી બાપુનો પવાડો’ (બાપુ વિશે).  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “પવાડો * Pavado”

  1. પવાડા વિષે ઘણાને ખબર નહીં હોય. સારૉ થયું અહીં મૂકાયું.

  2. Rasila Kadia

    પવાડો ઍ મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપ છે. જૈનોનાં સાહિત્યમાં ઘ્ણા પવાડા લખાયા છે.

  3. Rasila Kadia

    પવાડો ઍ મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપ છે. જૈનોનાં સાહિત્યમાં ઘ્ણા પવાડા લખાયા છે.

Scroll to Top