જલાશય આવે એટલે વળાવવા આવનારે
પાછા વળી જવું,
તમે પગ ઉપાડ્યો
અને આંખો તો મારી છલકી ઊઠી !
જલાશય આવી ગયું.
હું હવે પાછો વળું.
~ પ્રિયકાન્ત મણિયાર
જલાશય આવે એટલે વળાવવા આવનારે
પાછા વળી જવું,
તમે પગ ઉપાડ્યો
અને આંખો તો મારી છલકી ઊઠી !
જલાશય આવી ગયું.
હું હવે પાછો વળું.
~ પ્રિયકાન્ત મણિયાર
ખુબ સરસ
ખૂબ જ સરસ થોડા શબ્દોમાં ભાવાભિય્યકતિ.