મિત્રો, આપ નિયમિત ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેતા રહો છો એનો આનંદ છે.
આપને આ વિગતો જાણીને જરૂર આનંદ થશે…
તા. 9 ઓક્ટોબર 2020ના રોજ શરૂ થયેલ kavyavishva.com સાઇટ પર
તા. 8 ફેબ્રુઆરી 2025 સુધીમાં
કુલ વિઝિટર્સ 11,7773 અને કુલ વ્યુઝ 35,8036 મળ્યા છે.
8.2.2025 સુધીની કુલ પોસ્ટ 4822થી વધુ
આ આંકડાથી આનંદ થાય જ. ….
આ આપ સૌના કાવ્યપ્રેમનું પરિણામ છે.
મને આંકડાઓ સાથે મુલાકાતીઓના નામ પણ મળે તો વિશેષ આનંદ થાય !!
આપનો પ્રતિભાવ પણ ક્યારેક ક્યારેક મળતો રહે તો હું આપનું નામ પણ જાણી શકું.
મળો ને ક્યારેક નામ સાથે !!
લતા હિરાણીના વંદન
આપની અવિરત મહેનત અને કાવ્ય પ્રિતી આ માટે ઉજાગર થઈ છે. ખૂબ આનંદ, અભિનંદન અને શુભેચ્છાઓ.
કાવ્ય વિશ્વ ને આપે ખુબ મહેનત લગન અને ખંત થી શણગાર્યુ છે ખુબ ખુબ અભિનંદન હજુ પણ અવિરત પ્રગતિ થાય તેવી શુભેચ્છા
આપની આ પ્રવૃત્તિ ગમે છે.
છબીલભાઈ, મેવાડાજી, સતીશભાઈ આપ જેવા નિયમિત મુલાકાતીઓથી મને બળ મળે છે
અને મુલાકાતીઓનો આંકડો મારો ઉત્સાહ વધારે છે.
‘કાવ્યવિશ્વ’ આપ સૌની ક્લિકથી રળિયાત છે.