બાબુ સુથાર

અમે એકબીજાને તને શું થયું ?’ એવું પૂછીએ

એ પહેલાં તો મરી ગયાં

અમે ક્યારે મર્યાં

એની અમને ખબર સરખી પણ ન પડી

જેમ અમે ક્યારે જનમેલાં

એની પણ અમને ખબર નહોતી પડી

હવે અમારે જનમ નથી લેવો આ પૃથ્વી પર ફરી.

~ બાબુ સુથાર   

યુક્રેનના કે એ રીતે યુદ્ધના કારણે જે મરાયાં હોય એવાં બાળકોની હૃદયદ્રાવક વાત.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “બાબુ સુથાર”

Scroll to Top