સર્જક મનોહર ત્રિવેદી * Manohar Trivedi

કવિતા મારામાંથી ઓસરી નથી ~ મનોહર ત્રિવેદી કવિની સર્જનપ્રક્રિયા, કવિકલમે  “ને એ વાતે મારી કવિતા સર, રિઅલ છે. મૂંઝવણ સાથે મારો નાળસંબંધ છે. લોહીના નાતે હું આજ લગી એને સાચવતો આવ્યો છું. પરિણામે એ જ મારી આંગળી ઝાલી હેતે કરીને, અંધારા ઉલેચતી, ખાડાખૈયામાં, ઝાડીઝાંખરામાં ભરાઈ ન જાઉં તેની ખેવના પણ રાખે છે. કવિતા મને ન … Continue reading સર્જક મનોહર ત્રિવેદી * Manohar Trivedi