કવિ મુકેશ દવેના કાવ્યસંગ્રહ ‘એક જણ જીવી ગયો’નું ‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે.
મુકેશ દવે * ‘એક જણ જીવી ગયો’ * રમેશ પારેખ સાહિત્ય વર્તુળ 2023

કવિ મુકેશ દવેના કાવ્યસંગ્રહ ‘એક જણ જીવી ગયો’નું ‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે.
મુકેશ દવે * ‘એક જણ જીવી ગયો’ * રમેશ પારેખ સાહિત્ય વર્તુળ 2023
અમરેલીનું ગૌરવ એવા કવિ મુકેશ દવેના કાવ્ય સંગ્રહ એક જણ જીવી ગયો ના વિમોચન પ્રસંગે સાક્ષીભાવે ઉપસ્થિત રહ્યાનો આનંદ વ્યક્ત કરું છું.
ખુબ સરસ તાજગીસભર જુનાગઢી રચના ખુબ અભિનંદન
ગિરનાર અને નરસિંહના જુદા જુદા સંદર્ભ કવિઓના પ્રિય વિષય છે. રચના સરસ બની છે. અભિનંદન.
સુંદર કાવ્ય….કવિને અભિનંદન
સૌનો આભાર
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર મેવાડાજી, ઉમેશભાઈ, છબીલભાઈ, મીનલબેન, સતીશભાઈ, મુકેશભાઇ
મુકેશભાઈના કાવ્યસંગ્રહના “મોજ કરી લે” સાથે આનંદ અને હળવાશનો અનુભવ થાય છે. “ગીત ગઝલના લીલાંલીલાં તોરણ….” અભિનંદન. સરયૂ પરીખ.
મારા સંગ્રહ અને ગીતને પોંખવા બદલ આભાર🙏🏻