યોગેશ જોષી ~ યાત્રા Yogesh Joshi

મન થયું,
નિરુદ્દેશે
લાવ,
ફરી આવું થોડું –
પહાડો – નદીઓ – સૂર્ય – ચંદ્ર – તારા
ગ્રહો – ઉપગ્રહો – નક્ષત્રો સુધી…

મારાં ટેરવાં
ફરતાં રહ્યાં
તારી હથેળીમાં…

~ યોગેશ જોષી

ટેરવાંથી બ્રહ્માણ્ડભ્રમણ થઈ શકે…. જુઓ આ કાવ્ય ! 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “યોગેશ જોષી ~ યાત્રા Yogesh Joshi”

Scroll to Top