યોગેશ જોષી ~ સૂરજ * Yogesh Joshi

તડકાનો ટુકડો

સૂરજ
આથમી ગયો –
સમેટી લઈ
તડકો
અને બધુંય અજવાળું…

સવારે
બારીમાંથી આવેલા
તડકાનો ટુકડો
રહી ગયો
મારી રૂમમાં…

બસ,
હવે એ ઓઢીને
હું સૂઈ જઈશ…

~ યોગેશ જોષી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “યોગેશ જોષી ~ સૂરજ * Yogesh Joshi”

Scroll to Top