


કવિ શ્રી રતિલાલ સોલંકીનું ‘કાવ્યવિશ્વ’ના દ્વારે સ્વાગત છે. અનેકાનેક શુભેચ્છાઓ.
રતિલાલ સોલંકી * ….પછી બેસું ગઝલ લખવા * સ્વયં 2024



કવિ શ્રી રતિલાલ સોલંકીનું ‘કાવ્યવિશ્વ’ના દ્વારે સ્વાગત છે. અનેકાનેક શુભેચ્છાઓ.
રતિલાલ સોલંકી * ….પછી બેસું ગઝલ લખવા * સ્વયં 2024
Pingback: 🌹5 જુન અંક 3-1180🌹 - Kavyavishva.com
વાહ જીવન રંગમંચ ના બે અદભુત પાત્રો માં અને દિકરી ખુબ સરસ રચનાઓ ખુબ ગમી
બન્ને ગઝલ સંવેદનશીલ અને હ્રદયગમ્ય અભિવ્યક્તિ છે.
કવિને અભિનંદન.
‘ કાવ્યવિશ્વ’ માં મારી ગઝલોને સ્થાન આપવા બદલ આભાર.માનનીય છબીલભાઈ અને ઉમેશભાઈનો પણ હાર્દિક આભાર
આનંદ આનંદ
સવ ખૂબ સુંદર ગઝલો. અભિનંદન રતિલાલ.
મા મહાતીર્થ ને દીકરી વ્હાલનો દરિયો..બંને રચનાઓ સરસ . અભિનંદન
સુંદર ગઝલનો….. સરસ સંપુટ
સૌ ભાવકોનો હૃદયપૂર્વક આભાર
પ્રિય મિત્ર રતિલાલ ભાઈ, ખૂબ જ સરસ કૌટુંબિક રચનાઓ, ગઝલો રચી જાણે છે. અને એની સર્વત્ર નોંધ લેવાઈ છે. અભિનંદન.
કવિ રતિલાલ સોલંકીની ‘મા’ વિશેની ગઝલ મને પણ ઘણી પ્રિય છે.
લતા હિરાણી
‘કાવ્યાવિશ્વ’ અને સૌ ભાવકોનો પુનઃ એકવાર હાર્દિક આભાર.