રવિગાન

જીવન સુંદર હજો વસંતના પુષ્પો જેવું, મૃત્યુ પાનખરના પાંદડા સમું.

**

‘ફળ ઓ ફળ ! તું મારાથી કેટલું દૂર છે ?’

‘તારા હૈયામાં જ લપાઈને બેઠું છું હે ફૂલ !’

**

આ તલસાટ તેને માટે છે જેનો અંધકારમાં અણસાર આવે છે પણ જેના દર્શન થતાં નથી.

**

વિશાળી આ વસુંધરા પોતાને વસવાલાયક બનાવે છે, ઋણની સહાય વડે.

સાભાર : ‘રવિ–લહર’ – વસંત પરીખ 

9.5.21

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top