વજેસિંહ પારગી ~ દિવસભર શોધવાના * Vajesinh Pargi

એવું કામ

દિવસભર
શોધવાના
ને
રાતભર
ગણવાના
તારા

મળ્યું છે અમને
પૂરું થઈ જાય જીવન
પણ
પૂરું ન થાય
એવું કામ.

~ વજેસિંહ પારગી

અખૂટ ઈચ્છાઓની પાછળ દોડ્યા કરવાની સાવ ટૂંકી પણ ‘ટચ’ કરી જાય એવી કથા!    

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

8 thoughts on “વજેસિંહ પારગી ~ દિવસભર શોધવાના * Vajesinh Pargi”

  1. લાગવાથી ઘણું બધું કહી શકાય. સરસ. અભિનંદન.

  2. Jigna Vohra

    સરળ ભાષામાં અને સહજભાવે બહુ મોટી વાત…

Scroll to Top