વિનોદ રાવલ ~ હરિ આવ્યા તળેટીમાં * Vinod Raval

‘કાવ્યવિશ્વ’માં કવિ વિનોદ રાવલના કાવ્યસંગ્રહ ‘હરિ આવ્યા તળેટીમાં’નું સ્વાગત છે. ગઝલની સાથે ગીતો, ભજન અને બાળગીતો પણ સમાવ્યાં છે.

કવિ ભરત વિંઝુડા પુસ્તકનું સ્વાગત કરતાં લખે છે “ડો. વિનોદ રાવલ પોતાના આનંદ માટે લખતા કવિ છે. જાણીતા ગઝલકાર અમૃત ઘાયલના સમય પછી જે છંદમાં બહુ ઝૂઝ ગઝલ લખાઈ છે, એવા ‘ખફીફ’ છંદમાં આ કવિ પાસેથી 24 ગઝલ મળે છે.’ કવિને અભિનંદન.

‘હરિ આવ્યા તળેટીમાં’ * ડો. વિનોદ રાવલ * વિજયા ગ્રાફિક્સ એન્ડ પબ્લીકેશન 2024   

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “વિનોદ રાવલ ~ હરિ આવ્યા તળેટીમાં * Vinod Raval”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    સરસ રચનાઓ પ્રસ્તુત થઈ છે. વિનોદભાઈ રાવલને અભિનંદન તથા શુભેચ્છાઓ.

  2. Payal unadkat

    આ પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં કાવ્ય પઠન કરવાનો લાભ મળ્યો હતો. ડૉ. રાવલ સાહેબના મુખે ધૃવ કવિતા સાંભળવાનો આનંદ અનહદ..

Scroll to Top