ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સંચાલિત
‘વિશ્વા’ આયોજિત
સ્ત્રી સર્જકો માટે એકાંકીલેખન સ્પર્ધા
એકાંકી 25થી 35 મિનિટમાં ભજવી શકાય એવું
કોઈપણ સ્ત્રી સર્જક, કોઈપણ સ્થળેથી ભાગ લઈ શકે
એક સર્જકની એક જ મૌલિક અને અપ્રકાશિત કૃતિ
એકાંકી યુનિકોડ ફોન્ટમાં ટાઈપ થયેલું વર્ડ અને PDF ફાઇલમાં મોકલવું
એકાંકી vishvavishvakosh@gmail.com પર મોકલવું
એકાંકીના મથાળે અને emailના વિષયમાં ‘વિશ્વા એકાંકીલેખન સ્પર્ધા’ લખવું
એકાંકી મોકલવાની છેલ્લી તારીખ 1 સપ્ટેમ્બર 2023
ઇનામો : પ્રથમ રૂ.11000/ * દ્વિતીય રૂ.7000/ * તૃતીય રૂ.5000/ * પ્રોત્સાહન રૂ.2000/

સરસ આયોજન