





🥀 🥀
શ્રી સરયૂબહેન પરીખના પુસ્તક ‘ઊર્મિલ સંચાર’નું ‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે. અલબત્ત આ પુસ્તકમાં પ્રસંગકથાઓ અને કવિતા બધું જ છે. મૂળે જીવ કવયિત્રીનો હોવાથી એમાં એમની વિશેષ રુચિ વરતાઈ આવે છે. અહીંયા એમના પાંચેક કાવ્યો પ્રસ્તુત છે.
એમનો એક અલગ કાવ્યસંગ્રહ ‘મંત્ર’ પણ પ્રકાશિત થયેલો છે. પરદેશમાં વસતા સરયુબહેન માતૃભાષા સાથે અતૂટ બંધને બંધાયેલા છે. એમને અભિનંદન.

સરયૂ બહેનનાં કાવ્યોની બાની સરળ ને પ્રવાહી છે.
પરદેશના ,સર્જકોના લેખોના પ્રકાશિત થયેલાં પુસ્તકો ‘સ્મૃતિ સંપદા’ માં પણ સરયૂબહેનનું આગવું પ્રદાન છે. અભિનંદન.
એમના બ્લોગ ઉપર ઘણી રચનાઓ વાંચી છે. અભિનંદન કવયિત્રી સરયુ જીને.
ખુબ સરસ કાવ્ય રચનાઓ ખુબ ગમી
લતાબહેન, મારા કાવ્યોને કાવ્યવિશ્વમાં સ્થાન આપવા માટે આનંદ સાથ આભાર.
‘ઊર્મિલ સંચાર’ http://www.saryu.wordpress.com પર વાંચી શકાય.
ભાવ અને લય સાથે થોડી વ્યાકરણની ક્ષતિ સહ્ય હશે તેવી અપેક્ષા. પ્રતિભાવોથી પ્રોત્સાહન આપતા સાહિત્યમિત્રોનો આભાર.
સસ્નેહ, સરયૂ
આનંદ આનંદ સરયૂબહેન. આ આનંદની વહેંચણી છે.
વાહ 👌👌