“આપણ બે ય મળ્યાં
વિરહદીધ કલ્પ બાદ
આપણા એ જૂના
આવાસ તણી છાયામાં
હતી, શોકઘેરી સાંજકની વેળ,
પડખેથી પળે પળે જતી ટ્રેન.”
~ હીરાબહેન રા. પાઠક
“આપણ બે ય મળ્યાં
વિરહદીધ કલ્પ બાદ
આપણા એ જૂના
આવાસ તણી છાયામાં
હતી, શોકઘેરી સાંજકની વેળ,
પડખેથી પળે પળે જતી ટ્રેન.”
~ હીરાબહેન રા. પાઠક
હીરાબનની બઘી અછાદસ રચનાઓમાં વિરહ, વેદના અનુભવાય છે.