મંગળ રાઠોડ ~ રાતોરાત દાઢી ઉગાડીને * Mangal Rathod

દંભીઓને

રાતોરાત
દાઢી ઉગાડીને ફરતા
intellectua
l મિત્રો
થોભો.
વગર વિચાર્યે હવે
એક ડગલુંય આગળ ન માંડતા.
થોભો.

મૂંડાવી નાખશો તો ભૂંડા લાગશો
અને
….. રહેવા દેશો તો
મારી નજરમાં તો,
ઘાસ છે !        
હા
ઘાસ છે ઘાસ, પેલું ઘાસ!

~ મંગળ રાઠોડ (14.3.1938)

સુરતના વતની. કાવ્યસંગ્રહ ‘કાષ્ઠશિલ્પ’

કવિના જન્મદિને વંદના.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “મંગળ રાઠોડ ~ રાતોરાત દાઢી ઉગાડીને * Mangal Rathod”

Scroll to Top