🥀 🥀






🥀 🥀
મુંબઈના દંતચિકિત્સક (ડેન્ટીસ્ટ) ડો. ભૂમા વશીના કાવ્યસંગ્રહ ‘સાવ અનોખો નાતો’નું ‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે.
હીલિંગના અભ્યાસુ એવા ડો. ભૂમાની કવિતાઓમાં ઈશ્વર, નરસિંહ કે મીરાં સાથે નાતો નજરે ચડે છે તો ડિજિટલ દુનિયાનો પ્રવેશ પણ સહજ રીતે મળે છે. નાજુક લાગણીઓના નકશીકામ સાથે જીવનના અનેક રંગોનું મેઘધનુષ એમની કવિતામાં ઉપસે છે. સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો ગીત અને અછાંદસ બંને કવયિત્રીને પ્રિય છે અને બંનેમાં તેમણે કામ કર્યું છે.
શ્રી ભાગ્યેશ જહાની પ્રસ્તાવના સાથે શ્રી હિતેન આનંદપરા અને નંદિતા ઠાકોરનો આવકાર એમને સાંપડ્યો છે.
ખૂબ ખૂબ અભિનંદન ભૂમાજી
સાવ અનોખો નાતો * ડો. ભૂમા વશી * નવભારત 2024

ખૂબ સરસ સંવેદનશીલ ગીતો, અછાંદસ હશે, આપે મૂકેલાં ૪ કાવ્યો કવિની ઓળખ આપે છે. અભિનંદન.
આભાર .. સાહેબ.
સુંદર રચનાઓ ધન્યવાદ
સાદર આભાર.
લતાબેન, ખૂબ ખૂબ આભાર.
સ્નેહ વંદન
ભૂમા.
આનંદ આનંદ ભૂમાજી
બધાજ કાવ્યો ખુબ સરસ અભિનંદન
સાદર આભાર.
ખુબ જ સુંદર ભાવઅભિવ્યક્તી
સદાય આભાર પરેશભાઈ
સાદર આભાર