

મિત્રો,
સુપ્રભાત.
‘વિશ્વા’ ગુજરાતનું પ્રથમ અને એકમાત્ર બહેનો દ્વારા પ્રકાશિત થતું સાહિત્યિક સામયિક.
સૌ સર્જક બહેનો અને વિદ્યાર્થિનીઓને ‘વિશ્વા’માં પોતાની ઉત્તમ અને અપ્રકાશિત કૃતિઓ મોકલવા આમંત્રણ છે.
@@@
- નવું એટલે કે ડિસેમ્બર 2024નું ‘વિશ્વા’ સામયિક આવી ગયું છે. આપની નકલ ઝડપથી મેળવી લેશો.
- આપ આ અંકમાં સર્જક છો તો આપને અંક મળી ગયો હશે કે મળવામાં હશે.
- આપે લવાજમ રીન્યુ કરાવી લીધું છે ? તો અંક મળી ગયો હશે કે મળવામાં હશે.
- આપે લવાજમ રીન્યુ નથી કર્યું ? તો જલદી કરાવી લેવા વિનંતી.
‘વિશ્વા’ સામયિક એ પ્રિય ધીરુબહેન પટેલની પ્રેરણાથી શરૂ થયેલું ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ પ્રકાશિત માત્ર સર્જક બહેનો દ્વારા તૈયાર થતું સામયિક છે. આપને વાંચવું ગમશે.
મિત્રો આ અંકના સર્જક બહેનોના નામો (અનુક્રમ) ફોટો જોડેલ છે. આપને ગમશે.. ખાસ : ‘વિશ્વા’માં વિદ્યાર્થિનીઓનો વિભાગ થયો છે. આપની જાણમાં સારું લખતી વિદ્યાર્થી બહેનોને અમારો સંપર્ક કરવા કહેવા વિનંતી.
આભાર.
લતા હિરાણી અને ગિરિમા ઘારેખાન
સંપાદક : વિશ્વા
વાહ…. આવકાર સહ અભિનંદન.
આભાર ઉમેશભાઈ
Pingback: 🍀14 ડિસેમ્બર અંક 3-1324🍀 - Kavyavishva.com
સ્વાગતમ્
સ્વાગત.