ભરત વિંઝુડા ~ તમારા માટે (ગઝલસંગ્રહ) * Bharat Vinjhuda

🥀 🥀

કોઈ પ્રસ્તાવના – નિવેદન વગર કવિ ભરત વિંઝુડાનો આ ગઝલસંગ્રહ ‘તમારા માટે’ કુલ 112 ગઝલ લઈને આવે છે.

ઉપરની બંને ગઝલ જુઓ. દરેકને એમાં પોતાની વાતની ઝાંખી મળશે. લગભગ બધી જ ગઝલ સરળ બાનીમાં મળે છે. સહજ વાતચીતના સ્વરૂપે લખાયેલી આ ગઝલો એટલે જ ભાવકને પસંદ પડી જાય છે. શીર્ષક પણ આ જ ભાવને વ્યક્ત કરે છે. જે લખ્યું છે એ બધું ‘તમારા માટે’ છે. કવિને માટે એ કોઈ ખાસ વ્યક્તિ હોઈ શકે પણ ભાવક એમાં પોતાની વાત જોઈ શકે. અભિનંદન કવિ

‘કાવ્યવિશ્વ’માં આપના પુસ્તકનું સ્વાગત છે,

ગઝલસંગ્રહ ‘તમારા માટે’ * ભરત વિંઝુડા * સંવાદ 2024 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

10 thoughts on “ભરત વિંઝુડા ~ તમારા માટે (ગઝલસંગ્રહ) * Bharat Vinjhuda”

  1. કવિ શ્રી ભરત વિંઝુડા ના કાવ્ય સંગ્રહ ને આવકાર. ફેસબુક ઉપર એમની ઘણી રચનાઓ વાંચી છે. અભિનંદન, શુભેચ્છાઓ.

  2. Kirtichandra Shah

    મારા ઉપર વાદળી છવાઈ નહિં .વાહ….આતો આપણા ઘણાની વાત છે સરસ

  3. Varij Luhar

    આવકાર અભિનંદન શુભકામનાઓ.. કવિશ્રી વિનોદ જોશીએ જે નોંઘ્યું છે તેમાં બધું આવી જાય છે

  4. suresh parmar

    ભરતભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.🌹👍🙏

  5. Bharat vinzuda

    મારા સંગ્રહને આવકાર આપવા બદલ કાવ્યવિશ્વ અને લતાબહેન હિરાણી ઉપરાંત આ સાઇટની મુલાકાત લઈ શુભકામનાઓ પાઠવનાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

  6. સુરેશ 'ચંદ્ર'રાવલ

    ખૂબ ખૂબ આવકાર ગઝલ સંગ્રહને… અદના માનવીને સ્પર્શી જતી બન્ને ગઝલ… અભિનંદન કવિશ્રી અને લતાબેનને…

Scroll to Top