આર.એસ.દૂધરેજિયા ~ હું રોજ

હું રોજ તારા ~ આર.એસ.દૂધરેજિયા

હું રોજ તારા પ્રેમપત્રો
સળગાવવા માટે
બાકસ ખોલું છું,
પણ
દરેક વખતે તેમાંથી
પતંગિયું નીકળે છે
અને હું
પત્રો સળગાવવાનું માંડી વાળું છું.

આર.એસ.દૂધરેજિયા

પતંગિયા જેવું નમણું કાવ્ય.

OP 20.7.22

***

Meena Jagdish

31-08-2022

સુંદર અને નાજુક નમણું સંવેદન…🙏🏻

આભાર

24-07-2022

આભાર દીપકભાઈ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

દીપક વાલેરા

22-07-2022

વાહ

દીપક વાલેરા

22-07-2022

વાહ

આભાર

22-07-2022

આભાર છબીલભાઈ, દિલીપભાઇ, કીર્તિચંદ્રજી, કિશોરભાઇ, તરુણભાઇ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

તરુણ મહેતા

22-07-2022

ઉત્તમ ગુજરાતી અને સાક્ષર પુરુષ ઉમાશંકરને વંદન. સાચી ઉજવણી.

દિલીપ ગજજર

21-07-2022

ટૂંકુ પણ સુંદર સરળ કાવ્ય

કિશોર બારોટ

20-07-2022

કેટલાક કાવ્યોની તાજગી અને માધુર્યને સમય છીનવી શકતો નથી. લગભગ ચાલીસેક વર્ષો પહેલા લખાયેલું આ કાવ્ય તેનું ઉત્તમ ઉદાહરણ છે.

Kirtichandra Shah

20-07-2022

Bakas mathi patgyu nikle che. Wah shu vat che. I Campare . Darek vakhte chadar kholu ne fulo no dhglo nikle.

છબીલભાઈ ત્રિવેદી

20-07-2022

ખરેખર પતંગિયા જેવુ નમણુ અને નાજુક કાવ્ય આભાર લતાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top