પ્રીતિ ભાર્ગવ ~ ચિત્ર કાવ્યો

અચાનક એક સરસ પુસ્તક ભેટમાં આવ્યું. હાથમાં લેતાં જ ફોટોગ્રાફ્સ જોઈ દિલ ખુશ થઈ ગયું અને એના સર્જક સાથે સંવાદ સાધ્યો. પ્રીતિબહેન વ્યવસાયે વેબસાઈટ ડેવલપર છે અને ફોટોગ્રાફી તથા સાહિત્યમાં ઘણો રસ ધરાવે છે. દરેક પાને ખૂબ સુંદર ફોટોગ્રાફ્સ અને એમાં મૂકેલા શબ્દોમાં એક કવિનું હૃદય ધબકતું હતું.

હવે આ ફોટા અને એમાં ટાંકેલા શબ્દોની વચ્ચે મારી કોઈ જરૂર નથી…..

કાવ્યવિશ્વના આ નવ્ય નિવાસ પર પ્રીતિબહેન આપનું સ્વાગત છે.

પ્રીતિ ભાર્ગવ * શબ્દછવિ * ગોલ્ડન ફૉન્ટ * 2022

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

47 thoughts on “પ્રીતિ ભાર્ગવ ~ ચિત્ર કાવ્યો”

  1. સુરેશ 'ચંદ્ર'રાવલ

    પ્રીતબેનની શબ્દછવિ માટે ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ એક અનોખો પ્રયાસ….જ્યારે તસ્વીર ખુદ બોલે કાવ્યરૂપે…
    આભાર લતાબેન….

    1. પ્રીતિ ભાર્ગવ

      આપના ભાવપૂર્ણ પ્રતિભાવ માટે હ્દયપૂર્વક આભાર

  2. વાહ ખુબ સરસ પેઇન્ટિંગ અને સરસ સુવાકયો ખુબ ખુબ અભિનંદન પ્રિતીબહેન આભાર લતાબેન નવુ નવુ કાવ્યવિશ્ર્વ મા આપવા બદલ

    1. પ્રીતિ ભાર્ગવ

      આપના ભાવપૂર્ણ પ્રતિભાવ માટે હ્દયપૂર્વક આભાર

  3. સુરેશ 'ચંદ્ર'રાવલ

    શબ્દ છવિ માટે પ્રીતિબેનને અભિનંદન અને ખૂબ શુભકામનાઓ
    છબી જ્યારે કાવ્ય બની જાય કે કાવ્ય જ્યારે છબી બની જાય ત્યારે અલૌકિક ઘટના ઘટે છે…આભાર લતાબેન

    1. પ્રીતિ ભાર્ગવ

      આપના ભાવપૂર્ણ પ્રતિભાવ માટે હ્દયપૂર્વક આભાર

    2. પ્રીતિ ભાર્ગવ

      આપના ભાવપૂર્ણ પ્રતિભાવ માટે હદયપૂર્વક આભાર

  4. ઉમેશ જોષી

    પ્રીતિ ભાગઁવના ચિત્ર કાવ્ય સજઁન ઉમદા છે…
    અભિનંદન.

    1. પ્રીતિ ભાર્ગવ

      આપના ભાવપૂર્ણ પ્રતિભાવ માટે હ્દયપૂર્વક આભાર

    1. પ્રીતિ ભાર્ગવ

      આપના ભાવપૂર્ણ પ્રતિભાવ માટે હદયપૂર્વક આભાર

  5. ખૂબ જ સરસ પુસ્તક. ખૂબ ખૂબ અભિનંદન પ્રીતિબહેન. 💐

    1. પ્રીતિ ભાર્ગવ

      આપના ભાવપૂર્ણ પ્રતિભાવ માટે હદયપૂર્વક આભાર

  6. લતાબહેને સરસ ચિત્રકાવ્યની રસલ્હાણ કરાવી.આભાર.
    હિન્દી કવયિત્રી શ્રી મહાદેવજી વર્માનો એક કાવ્યસંગ્રહ પણ દોરેલા ચિત્રોના ફોટાગ્રાફ સાથેનો છે,એ યાદ આવ્યું..

    1. પ્રીતિ ભાર્ગવ

      આપના ભાવપૂર્ણ પ્રતિભાવ માટે હદયપૂર્વક આભાર

    1. પ્રીતિ ભાર્ગવ

      આપના ભાવપૂર્ણ પ્રતિભાવ માટે હદયપૂર્વક આભાર

    1. પ્રીતિ ભાર્ગવ

      આપના ભાવપૂર્ણ પ્રતિભાવ માટે હદયપૂર્વક આભાર

  7. Pravin Haribhai Vataliya

    શબ્દ છવિ – એક એક છવિને બોલતી કરતી અનન્ય પંક્તિઓની પ્રસ્તુતનો અદ્ભુત વિચાર અને રજૂઆત પ્રીતિબહેનની સંવેદનાઓને ખૂબ ઉમદા રીતે વાચક ભાવકને ક્યારેક ચકિત કરે છે, અચંબિત કરે છે, આનંદિત કરે છે, આંદોલિત કરે છે, પલ્લવિત કરે છે કે ક્યારેક ભાવવિભોર કરે છે. અહા જિંદગી ! શું અનેરું રમણીય નિસર્ગ બક્ષ્યું છે તેં એમ સૌને માણવા, જાણવા ફરી ફરી મમળાવવા માટે. દ્વિતીય પ્રસ્તુતિ અપેક્ષા અને ઉત્સુકતા. ધન્યવાદ પ્રીતિબહેન. ડૉ. પ્રવીણ વાટલિયા, ગાંધીનગર.

    1. પ્રીતિ ભાર્ગવ

      આપના ભાવપૂર્ણ પ્રતિભાવ માટે હદયપૂર્વક આભાર

  8. રોહિતભાઈ દેસાઈ.. નવસારી

    શબ્દ છવિ માટે પ્રીતિબેન ને ખૂબ ખૂબ અભિનંદન… શબ્દો બોલવા લાગી રહ્યા હોય તે પ્રકારની અનૂભૂતિ થયા વિના ન રહે.. સંવેદના, આનંદ અનોખી રીતે પ્રસ્તૃત કરવા માટે પ્રીતિબેન ની કુદરત સાથે શબ્દો નો સમન્વય કરવાનો નવતર પ્રયાસ સુંદર રહ્યો છે… રોહિતભાઈ દેસાઈ… નવસારી

    1. પ્રીતિ ભાર્ગવ

      આપના ભાવપૂર્ણ પ્રતિભાવ માટે હદયપૂર્વક આભાર

  9. Priya Mahida

    અદભૂત ફોટોગ્રાફસ અને એથીયે અદભૂત પંકિતઓ
    ‘શબ્દ છવિ’ માણવા જેવું પુસ્તક

    1. પ્રીતિ ભાર્ગવ

      ભાવપૂર્ણ પ્રતિભાવ માટે આભાર પ્રિયા

  10. Urmila Chavan

    Pretty Pictures! Quotes are also nice.Your work really inspires me.Preeti Madam I wish all success in your new field.

    1. પ્રીતિ ભાર્ગવ

      ભાવપૂર્ણ પ્રતિભાવ માટે હદયપૂર્વક આભાર

    1. પ્રીતિ ભાર્ગવ

      ભાવપૂર્ણ પ્રતિભાવ માટે હદયપૂર્વક આભાર

  11. તરુલતા કનાધિયા - મુંબઈ

    તમારા બધાજ કાવ્યો ખૂબજ સુંદર હોય છે એને તમે ખૂબજ સુંદર રીતે પ્રસ્તુત કરો છો એ પણ ચિત્ર સાથે. આથી વાંચવાની મજા આવે છે.

    1. પ્રીતિ ભાર્ગવ

      ભાવપૂર્ણ પ્રતિભાવ માટે હદયપૂર્વક આભાર

  12. અદભુત રચના અને સુંદર અભિવ્યક્તિ.
    Very nice !! 👌

    1. પ્રીતિ ભાર્ગવ

      ભાવપૂર્ણ પ્રતિભાવ માટે હદયપૂર્વક આભાર

    1. પ્રીતિ ભાર્ગવ

      ભાવપૂર્ણ પ્રતિભાવ માટે હદયપૂર્વક આભાર

  13. Milan Vyas, Gandhinagar

    પ્રીતિબહેન ની કાવ્યપ્રીતિ જોઈને મનનો મોરલો ગહેકી ઉઠે છે. અત્યાધુનિક જમાનાની સાથે IT ક્ષેત્રે કદમતાલ કરતા કરતા કુદરતની અદભૂત રચનાઓ ઉપર, પ્રીતિબહેને કંડારેલી રચનાઓ ખરેખર અદભૂત અને મનમોહક છે

    1. પ્રીતિ ભાર્ગવ

      આપના ભાવપૂર્ણ પ્રતિભાવ માટે હદયપૂર્વક આભાર

  14. Pritibhabhi is absolute master of creativity and her words touch cores of one’s heart !! We wish her many more accolades in the literary world in the future 🙏

  15. અદભુત રચના અને સુંદર અભિવ્યક્તિ.
    Very nice Ben !! 👌💐

  16. Pritiben visited one of my three photo-shows at Surat. On this little introduction, she gifted her book ‘Shabdachhavi’ to me. Thanks.
    I wish, she will publish a coffee table book of nature photos in future. She has sharp vision for natural beauty.

    1. પ્રીતિ ભાર્ગવ

      આપના ભાવપૂર્ણ પ્રતિભાવ માટે હદયપૂર્વક આભાર

  17. શબ્દો અને ચિત્રો નો સમન્વય અદભૂત છે. અતિ સુંદર

    1. પ્રીતિ ભાર્ગવ

      આપના ભાવપૂર્ણ પ્રતિભાવ માટે હદયપૂર્વક આભાર

  18. Kirti Surati

    શબ્દો અને ચિત્રો નો સમન્વય અદભૂત છે. અતિ સુંદર

  19. પ્રીતિબેનનું આ ચિત્રકાવ્યો પુસ્તક ઓછા સમયમાં અઢળક આનંદ આપનારું છે. એક સાથે શબ્દો થકી હૃદય અને સુંદર ચિત્ર થકી આંખોને શીતળતા બક્ષે છે. એમની સંવેદનાની રેન્જ અદ્ભુત છે. અભિનંદન.

    1. પ્રીતિ ભાર્ગવ

      આપના ભાવપૂર્ણ પ્રતિભાવ માટે હદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું

Scroll to Top