યોગેશ જોષી ~ કવચ તોડી.. Yogesh Joshi
* બચ્ચાંની આંખમાં છવાયેલું આકાશ જુઓ, કેવું ખીલ્યું છે !*
www.kavyavishva.com
* બચ્ચાંની આંખમાં છવાયેલું આકાશ જુઓ, કેવું ખીલ્યું છે !*
www.kavyavishva.com
*સૂર્યની પીઠ પાછળથી તડકાના ટુકડાઓ ચોરી, સમય થેલીમાં ભર્યા કરે..*
www.kavyavishva.com
*અમને જળની ઝળહળ માયા, ધરતી ઉપર નદી સરોવર દળવાદળની છાયા*
www.kavyavishva.com
*આખા અસ્તિત્વમાં તિરાડો પડે ત્યારે દિવાલોની ઝીણી તિરાડો નજરે ચડે છે. *
www.kavyavishva.com
🥀 🥀 આપણેઆટલાં નજીકછતાંયજિંદગીભરએકબીજાને જોયા કર્યાં છે એ રીતે જાણેહું સ્ટેશન પરનેતુંપસાર થતી ટ્રેનનો મુસાફર. ~ પન્ના નાયક
*દોઢ જ લીટીની કવિતા પણ આપણી સંવેદનાની આરપાર છરી હુલાવી જાય એવી. સ્ત્રીની કલમ છે. *
🥀 🥀 આપણે ઘણું સાથે ચાલ્યાં પણ પછી આપણો પ્રવાસ અટક્યો… સારું જ થયું ને ! તારી પાસે જતાંઆવતાં વેરેલા અઢળક સમયે મને મારી ઓળખાણ તો કરાવી ! ~ પન્ના નાયક
🥀 🥀 આપણે તો છીએ પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો – સંપૃક્ત પણ અલગ અલગ માત્ર સિવાઈ ગયેલાં કોઈ ઋણાનુબંધના દોરાથી ! ~ પન્ના નાયક
*લોકો એમ માનતા હોય કે ટ્રોફી પ્રેરણા આપે છે જ્યારે નાયિકાને પ્રેરણા આપનારી તો છે, ટ્રોફી પર ચડેલી ધૂળ !*
www.kavyavishva.com