કૃષ્ણલાલ શ્રીધરાણી ~ ગહન ઘનશ્યામ Krushnalal Shridharani * સ્વર Shraddha Shridharani
* ગહન ઘનશ્યામની મધુર રવ મોરલી
ગગનપટ ઊભરતી પ્રણયનાદે *
www.kavyavishva.com
* ગહન ઘનશ્યામની મધુર રવ મોરલી
ગગનપટ ઊભરતી પ્રણયનાદે *
www.kavyavishva.com
અમે જઈ ઊભાં ઊંચે લળતી નાળિયેરી તળે,સમુદ્ર મરજાદ શી નીલમ વેલ લૂમે વળેનીચે પગ કને : તિમિર તણી પાંખ માંહી જરીલપાઈ સુણતા પણે મુખર સાગરી ખંજરી. પુરુષ અડતો સ્ત્રીને પ્રથમ વાર, ને સ્ત્રીય તેવ્રીડા પ્રથમ ચુંબને ધરત; ને ઉન્હી સંગતેસમુદ્ર, તરુ, વેલીઓ, સમીર ને દીવા દૂરના,ત્રિલોક ગળતું મિષે ઉભય નેહના નૂરમાં. જરીક થડકી ઊઠી હું
*સલામ, સખી ! આજથી નવ વદું તને હું કદી,
હવે હૃદયમાં નહિ જ અભિમાન તું રાખતી*
www.kavyavishva.com
* જીવનની એકવિધતામાં આસપાસ વેરાયેલી નાની નાની સુંદર ક્ષણો માણવાનું કેવું ચુકાઈ જાય છે….*
www.kavyavishva.com
*કવિ કેતન ભટ્ટનો આ પ્રથમ કાવ્યસંગ્રહ. એમાં ગીતો વધારે છે. *
www.kavyavishva.com
કાલની જો કળ વળે તો ઠીક છે,આજ સહેવા બળ મળે તો ઠીક છે. ક્ષણ સુખદ, ભૂલી પડે, એને હણે,એ સ્મરણની પળ ટળે તો ઠીક છે. છે સમય અસ્તિત્વના સંઘર્ષનો,કૈંક રસ્તો નીકળે તો ઠીક છે. લોક જીવે સાવ બ્હેરા કાન લઈ,ચીસ જો તું સાંભળે તો ઠીક છે. રિક્તતા લઈ ઘેર જાવાનું ફરી,સાંજ વ્હેલી ના ઢળે તો
* દરદને પોંખવાનું કામ કંઈ સહેલું નથી હોતું*
www.kavyavishva.com
*‘વિશ્વા’ આયોજિત : સ્ત્રી સર્જકો માટે એકાંકીલેખન સ્પર્ધા *
www.kavyavishva.com
*પ્રણયની ઉછાળા મારતી ભરતી આખાય ગીતમાં અનુભવાય છે.*
www.kavyavishva.com