નયન હ. દેસાઈ ~ અમે Nayan Desai
*શ્વાસોની શેરીમાં ઊગેલા શમણાંઓ વીણીને ગાતા ફટાણાં અમે*
www.kavyavishva.com
*શ્વાસોની શેરીમાં ઊગેલા શમણાંઓ વીણીને ગાતા ફટાણાં અમે*
www.kavyavishva.com
*આ અલગારી કવિના સર્જનમાં જ કંઈક અદકું છે, જેનાં અજવાળાં પથરાતાં જ રહેશે.*
www.kavyavishva.com
ભાંગતી રાતનો આ સન્નાટો,ભીંતને કોઈ બારી તો આપો . આટલી સ્તબ્ધતા હતી કયારે,ઓસનો સાંભળું છું ધુબાકો. તે પછી ઊંઘવા નથી દેતો,થોડી રાતોનો તારો સથવારો. એય ઉપકાર બની જાયે છે,કોઈ વેળાનો હળવો જાકારો. કૈં દયા એની ઉતરી એવી,મેં ત્યજી દીધા સૌ અધિકારો. ભરબપેારે શહેરની વચ્ચે,હુંય શોધું છું મારો પડછાયો. એના અંગેની ધારણાઓ ‘મીર’,કેવો આપે છે મનને
*પૂછી બેઠા વ્યથાનું સરનામું; હોય જાણે મજાનું સરનામું.*
www.kavyavishva.com
બોલે બુલબુલ ~ ઉમાશંકર જોશી આ રે ગુલાબી મારી નીંદરની પાંખડીએઝીણા ઝરે સૂર કોના આકુલ?.. બોલે બુલબુલ ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ,આવી છંટાય મારી પાંપણે અમૂલ ….બોલે બુલબુલ રજની વલોવી એણે શું શું રે પીધું?અમરત પીવડાવવામાં રહેતું મશગૂલ!..બોલે બુલબુલ અરધું પરધું સુણાય તોય રચે શો મૃદુલપૃથિવી ને સ્વર્ગ વચે સૂર તણો પુલ!..બોલે બુલબુલ’
*એ પછી ઝળહળ થયા ‘તા આપણે, જ્યાં દીવો પ્રગટ્યો સમયને આંગણે*
www.kavyavishva.com
હિંચકો ~ લતા હિરાણી હિંચકો ….. હિંચકો….એની પિત્તળની સાંકળકાનમાં અજવાળું ભરી દેતી,એમાં બાંધેલી ઝીણી ઘંટડીરણકતી રહેતી ઝરણાંની જેમ…. એની લાં…..બી ઝૂલમાંસંધાઈ જતું સઘળું…એક સૂરમાં પરોવાઈ જતાબારણાંનો આવકાર,બેઠકની હાશ,બાલ્કનીમાં ચણતાં પોપટનો કિલકારને વઘારની સુગંધ પણ….. રિનોવેશને પામ્યાં પાર્ટીશનઘણાં સુંદર, ઘણાં સુશોભિતપણ રહે ત્યાંના ત્યાં જન ખસે, ન ઝૂલેન હાવ, ન ભાવચહેરો સ્થિર, નજર સ્થિરને એથી
*કન્યાને જોવા જવાના સમયગાળાથી લઈને છેક પોતાના મૃત્યુ બાદ વિધવા બનેલી ડોસલી સુધીની કલ્પના !*
wwwkavyavishva.com
* તને હું જોઉં છું, ચંદા! કહે ! તે એ જુએ છે કે*
www.kavyavishva.com