ભગવતીકુમાર શર્મા ~ અમે ચંદનનું વૃક્ષ સ્વર : Aradhna Shodhan * Bhagavatikumar Sharma
* કાવ્ય : ભગવતીકુમાર શર્મા સ્વર : આરાધના શોધન સ્વરાંકન : નમ્રતા શોધન *
www.kavyavishva.com
* કાવ્ય : ભગવતીકુમાર શર્મા સ્વર : આરાધના શોધન સ્વરાંકન : નમ્રતા શોધન *
www.kavyavishva.com
* હાથ આવ્યું હતું, હરણ છૂટ્યું; હાય, મારું એ બાળપણ છૂટ્યું*
www.kavyavishva.com
માણસ અમે આંધી વચ્ચે તણખલાના માણસપીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ ફટાણાનાં માણસ મરશિયાના માણસઅમે વારસાગત સમસ્યાના માણસ. અમે અમને મળવાને ઝૂરતા જ રહીએસડકવંત ઝીબ્રાતા ટોળાના માણસ ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનુંઅમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશેહતા આપણે મૂળ તડકાના માણસ ~ ભગવતીકુમાર શર્મા
* સમજણનું એવું જ છે. ક્યારે કઈ ક્ષણે એ ઊગી નીકળે અને રોમ રોમમાં વ્યાપી જાય એ કહેવાય નહીં. *
www.kavyavishva.com
* પ્રિય ધીરુબહેનનો આજે 97મો જન્મદિવસ. *
www.kavyavishva.com
* માતા પણ એક વ્યક્તિ છે એ વાત માતૃમહિમામાં સૌ ભૂલી જ ગયાં…અહીં ધીરૂબહેને એ કેવી સરસ રીતે નિરૂપી છે!
www.kavyavishva.com
* આ પદ નર્મદની એક જુદી છબી ભાવક સમક્ષ મૂકી આપે છે. *
www.kavyavishva.com
મન થયું તરછોડ્યો જ્યારે આપે હસવાનું મન થયું,બોલાવ્યો જ્યારે આપે રડવાનું મન થયું. ખોળામાં જ્યારે આપના માથું મૂકી દીધું,સોગંદ તમારા ત્યાંને ત્યાં મરવાનું મન થયું. દિલને મળ્યું જે દર્દ તે ઓછું પડ્યું હશે,નહીંતર ફરી કાં આપને મળવાનું મન થયું. ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ,નહીંતર કાં એની લાશને તરવાનું મન થયું. ~ અમર પાલનપુરી
* એકલતાની પીડાની ચરમ સીમા, શરૂઆતથી અંત સુધી સજ્જડ ચોંટી છે. *
www.kavyavishva.com
* તાન્કાસંગ્રહ ‘હથેળીમાં કૂંપળ’ ‘કાવ્યવિશ્વ’ને મોકલવા બદલ કવિનો આભાર.*
www.kavyavishva.com