🌹દિનવિશેષ 20 માર્ચ🌹 

 🌹મારમાર ઉનાળે લ્હાય લ્હાય તાપમાં જડતી રે પાણીની ઠીકરી; દીકરી આવી છે મને દીકરી. ~ જતીન બારોટ🌹 🌹કોઇ કરતાં, કોઇ ભરતાં, જુલ્મ છે ; કોણ દોષિત, કોને ફાંસો, યુદ્ધ છે. ~ નારણ મકવાણા 🌹और पिघला हुआ सूरज, हमारी नसों में दाख़िल होता जाता चुपचाप ‍‍~ राजेंद्र शर्मा🌹 🌹ઓવિડ – સમર્થ રોમન કવિ ‘મેટાફોર્સિસ’ મહાકાવ્યના રચયિતા

🌹19 માર્ચ અંક 3-1125🌹

*નિસર્ગ આહીર ~ કોઈ મુલાયમ ઠેસ થઈ*  *ચિનુ મોદી ~ આ સ્મરણ પણ અજાયબ ચીજ* *ચિનુ મોદી ~ આવ અથવા મને બોલાવ તું* *વિશેષ : ચિનુ મોદી, જય સુરેશભાઇ દાવડા* *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર* www.kavyavishva.com        

🌹દિનવિશેષ 19 માર્ચ🌹   

 🌹આંખમાં દરિયા સમુ તરતું હતું ; એ ખરેખર રૂપનું ટીપું હતું. ~ જય સુરેશભાઇ દાવડા🌹  🙏🏻હા, હવે કાળી ઉદાસી ઘેરશે, સ્વપ્ન ક્યાં છે, જે કરે પગભર મને ? ~ *ચિનુ મોદી🙏🏻 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું નામ ‘શોધો’માં

🌹દિનવિશેષ 18 માર્ચ🌹    

🌹વૃક્ષ ગાતું ઘેનભીનું ગાન, અંધારું કરો ! આંખ મીંચે છે બધાંય પાન, અંધારું કરો ! ~ નિર્મિશ ઠાકર🌹 🙏🏻આ લીલા લીલા લીમડા તળે, થાકેલો કોઈ રાહિયો મળે ; કરાર કેવો કાળજે વળે જો આમદાનો ભાગિયો મળે ? ~ *પતીલ (મગનભાઇ પટેલ)🙏🏻 🌹Akkitham Achuthan Namboothiri – મલયાલી કવિ જ્ઞાનપીઠ પુરસ્કાર 2019🌹 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

🌹17 માર્ચ અંક 3-1124🌹

*દિનેશ કાનાણી ~ એમ ફૂંકો ફૂંકવાથી વાંસળી વાગે નહીં* *દિનેશ કાનાણી ~ અમુક લોકો ઉમ્રભર બોલતા રહે છે* *નલિન રાવળ ~ પાણાનો વગડો સૂનકાર* *આસ્વાદ : નલિન રાવળ ‘સખ્ય’ – ઉદયન ઠક્કર* *વિશેષ : નલિન રાવળ, *શૂન્ય પાલનપુરી, *જ્યોતિષ જાની**‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર* www.kavyavishva.com        

Scroll to Top