અમર પાલનપુરી ~ ચાર ગઝલ * Amar Palanpuri
www.kavyavishva.com
🌹હું તારી સંગ જીવેલા જીવનમાં, આ દિવસે ફરીથી થોડો રંગ ઘટ્ટ કરીશ…. આવતાં વર્ષો માટે ~ નિસર્ગ આહીર🌹 🌹સર થશે પર્વત સમો આ માનવી ; લાગણીનો ધ્વજ ખોડી દે હવે. ~ હરીશ પંડયા🌹 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું
ભાગ્યેશ જહા ~ મુઠ્ઠીમાં તેં શું ઊંચક્યું ‘તું (દાંડીકૂચ દિનની યાદમાં) કૃષ્ણલાલ શ્રીધરાણી ~ આવવું ન આશ્રમે (દાંડીકૂચ દિનની યાદમાં) ‘સાકિન’ કેશવાણી ~ પરસ્પરથી વિખૂટા થઈ જનારા વિશેષ : અવિનાશ પારેખ, ‘સાકીન’ કેશવાણી અને રવીન્દ્ર પારેખ ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com
🌹જંગલમાં ફાટી નીકળેલા હુલ્લડમાં, ઘવાયા છે ગુલમોર…… ~અવિનાશ પારેખ🌹 🌹‘પરસ્પરથી વિખૂટા થઈ જનારા ક્યાં જઇ પહોંચ્યા ? ન જાણે નાવ ક્યાં પહોંચી, કિનારા ક્યાં જઈ પહોંચ્યા ? ~ ‘સાકીન’ કેશવાણી🌹 🌹આજનો શેર : રવીન્દ્ર પારેખ🌹 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે
કેટલીક આશાઓ નઠારી છે એટલે જ ઇચ્છાઓ બિચારી છે હાથ એ મુસીબતમાં નહીં પકડેદોસ્ત નામની જ્ઞાતિ શિકારી છે તું મને હવે ગમતી બની ગઇ છેકેમ કે ગઝલ જેવી મઠારી છે બુક કરાવી લે જલ્દી જગા તારીસ્વર્ગમાં હવે બસ જુજ પથારી છે આંખને ગમો છે ત્યાં જ સારા છોદિલમાં રહેવા જોખમ બહુ જ ભારી છે પાટ
સુરેશ’ચંદ્ર’ રાવલ ~ આંખ મીંચી તો બધે ઝળહળ હતું સુરેશ’ચંદ્ર’ રાવલ ~ ગ્લેશિયર્સની કાતિલ ઠંડીથી બચવા ઉમાશંકર જોશી ~ ગયાં વર્ષો તે તો સેતુ : ટાગોરની કવિતા અને રાષ્ટ્રગીત ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com