સુરેશ’ચંદ્ર’ રાવલ ~ આંખ મીંચી તો બધે & ગ્લેશિયર્સની કાતિલ ઠંડી * Sureshchandra Raval
www.kavyavishva.com
🙏🏻ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી ; જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારીમહાનલ… એક દે ચિનગારી…~ *હરિહર પ્રાણશંકર ભટ્ટ🙏🏻 🙏🏻તમે જ્યારે મારી કવિતા સાથે બોલતા હો ત્યારે મારી સાથે બોલતા નહીં ; કારણ કે મારી કવિતામાં મોટે ભાગે હું જ હોઈશ ઘણોબધો, પણ મારા બોલવામાં તો તમે જ હશો ઘણી વાર. ~ *કુસુમાગ્રજ🙏🏻 🙏🏻 સલામ, સબકો સલામ, જેના હાથમાં દંડો તેને સલામ ~ મંગેશ પાડગાંવકર🙏🏻 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ
*સોનલ પરીખ ~ ક્યારેક તને બધી રીતે બાંધી લેવાની ઇચ્છા* *સોનલ પરીખ ~ ઇચ્છાઓની જાળ, જાળમાં હું ને મારી હોડી* *નવલરામ લ. પંડયા ~ પચરંગી પટકૂલ ધારી* વિશેષ : ક્રિશ્ના પંડ્યા, અંકિત ત્રિવેદી, મનહર જાની, નવલરામ પંડ્યા, *મેઘાણી Please Visit www.kavyavishva.com *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*
🌹કેટલું ચાહો તમે તો મૌન રહેવા ; હોઠ જો ફફડી પડે તો શું કરો. ~ ક્રિશ્ના પંડ્યા🌹 🌹આંખના ઉપવાસની બસ એ રહી વિચારણા, જે ઘડી સામા મળો બસ એ ઘડી એ પારણા ~ અંકિત ત્રિવેદી🌹 🌹ઝરણાંની ઘેલછામાં, ભૂલી ગયો દિશાઓ ; દરિયો કઈ દશામાં, ભૂલી ગયો દિશાઓ ~ મનહર જાની🌹 🌹પચરંગી પટકૂળ ધારી, દીપે કુદરત આ રૂતે ન્યારી ~ નવલરામ લ. પંડ્યા🌹 🌹રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ~ *ઝવેરચંદ કાલીદાસ મેઘાણી🌹 🌹પચરંગી પટકૂલ ધારી, દીપે કુદરત આ રતે ન્યારી ~ નવલરામ લ. પંડ્યા🌹 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત
*હર્ષા દવે ~ જતા આવતા શ્વાસ- ઉચ્છ્વાસ જેવાં મકાનો* *આશા ગોસ્વામી – ઈશ્વર, તમે કહો તો* *साहिर लुधियानवी ~ वो सुब्ह कभी तो आएगी* *વિશેષ : આશા ગોસ્વામી, પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’, સાહિર લુધિયાનવી* *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર* www.kavyavishva.com