🌹દિનવિશેષ 2 માર્ચ🌹 

 🌹મારો સ્વભાવ છે ના પાડી નથી હું શકતો, આવી તો મેં ઉછેરી બે-ચારની ઉદાસી. ~ લવ સિંહા🌹 🌹I have no shame, no regret / That born Hungarian, I write / As one, that I can never let ?My words beyond this soil take flight. ~ Janos Arany (1817) Famous Hungarian Poet🌹 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ

🌹દિનવિશેષ 1 માર્ચ🌹 

🌹 ચારે તરફ પથરાયેલી સફેદ શાંતિ, ડોલતી ડાળીએથી વેરાતા શ્વેત હિમકણો ~ રેખા સિંધલ 🌹 🌹 અલખની આરાધનામાં ફકીર મસ્ત છે, સુખની શોધમાં સારું આલમ ત્રસ્ત છે! ~ કુસુમ કુંડારિયા 🌹 🌹 ચોર્યાસી લાખ જન્મો પછીયે, મારો સંબંધ તુટ્યો નથી માટી સાથે. ~ મફત ઓઝા 🌹 આ શી અનુભૂતિ છે જાણે પીડા પ્રસવની, ગર્ભિત હજીય

🌹દિન વિશેષ : 29 ફેબ્રુઆરી લિપ યર 🌹

ચતુરા કોને  કહું  કે  એમને, સમજણ કશી  પડતી  નથી,દુન્યવી આ  ગતરમતની, ગતાગમ પડતી નથી. જાય ત્યાં ત્યાં  આપી આવે નવ નવાં એ  ઉપરણાં,શું આપવું,  ના આપવું,  સૂઝ-સમજ  પડતી  નથી. કો’ આવીયા  આંગણ   ઉભાને,  આવકારે દોડતી ,પોતા-પરાયા  ભેદની, સમજણ કશી પડતી નથી. માંગે, વગર  માંગે  એ બસ, આપે  સહુને પ્રેમથી.  ભેગું કરીને રાખવાની, ગમ  કશી પડતી નથી. ભલાઈ  ભોળપ 

🌹દિનવિશેષ 28 ફેબ્રુઆરી🌹

🌹અમે માનવ, બની રહીએ આજન્મ કોશેટા! ~ ગિરિમા ઘારેખાન🌹 🌹આટલી મિલકત બધાની રાખજે; એક સહુની મા અને બીજું વતન…… ~ ડો. મુકેશ જોશી🌹 🌹સૌએ માંડી રંગ રૂપની ઊજાણી ; આવી વસંત મત્ત ફૂલોની રાણી હે. ~ જયંત પલાણ🌹 🌹મૌલવીના ગામ વચ્ચે મય પીવાનું મન થયું ; આ તમારા પૂણ્યને પડકારવાનું મન થયું. ~ ઇકબાલ મોતીવાળા🌹

Scroll to Top