🌹દિનવિશેષ 15 ફેબ્રુઆરી🌹
🌹સંધ્યાનો લાલચોળ રંગ ; મારી આંખોમાં ક્યાંથી ઊતરે છે ધીમે ધીમે અંધકારના ઓળા લઇ ? ~ હરીશ મંગલમ🌹 🌹થોડુંય આમતેમ હલી પણ શક્યા નહીં ; ચારે તરફથી એની નજરમાં હતા અમે. ~ આશ્લેષ ત્રિવેદી🌹 🌹વહી જતો પ્રવાહ સ્થિર થઈ જાય ; એમ સામે સ્થિર થઈ જાય રાત્રી. ~ સુધીર દેસાઈ🌹 🌹जीते रहे जैसे दिन आया,
