🌹દિનવિશેષ 8 ફેબ્રુઆરી🌹 

🌹ઓલવી નાખ્યો દીવો પણ એટલે, આંખ હું ખોલું ને બસ કૈં હોય નહી. ~ પારુલ વાળા🌹 🙏🏻कहाँ चिराग़ जलायें कहाँ गुलाब रखें, छतें तो मिलती हैं लेकिन मकाँ नहीं मिलता ~ *निदा फाजली🙏🏻 🙏🏻*કનૈયાલાલ મુનશી🙏🏻 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે

🌹7 ફેબ્રુઆરી અંક 3-1094🌹

*ભગવાન થાવરાણી : બે અનુવાદિત કવિતાઓ* *જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી ‘સાગર’ ~ મારી સનમ* *સર્જક : જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી ‘સાગર’ * *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર* www.kavyavishva.com  

🌹દિનવિશેષ 7 ફેબ્રુઆરી🌹 

🌹લગાવ એવા, કહો કેવા કે વારંવાર ધક્કા દે; અરે, લાગ્યું ન લાગ્યું દિલ કે પારાવાર ઝટકા દે. ~ દેવિકા રાહુલ ધ્રુવ  🌹સમયને શું બીબામાં ઢાળી શકાશે ? ને સિક્કાની માફક ઉછાળી શકાશે ? ~ મહેન્દ્ર ગોહિલ🌹 🌹મોંસૂઝણાની વેળા થઈ કે ઝબકે ઝાકમઝાળ, અલીદા મસ્ત કલંદર ; તડાક દઈને તૂટી પડતું અંધારું વિકરાળ, અલીદા મસ્ત કલંદર.

🌹6 ફેબ્રુઆરી અંક 3-1093🌹

*પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’ ~ હોય સવારે એવો સાંજે* *પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’ ~ ઓણ સાલ ડાંગરમાં આવ્યો સુકારો* *Octavio Paz ~ La poesia (The poetry) ~ અનુવાદ રમણીક અગ્રાવત* *વિશેષ : પારૂલ બારોટ, સરયૂ પરીખ, બેન્યાઝ ધ્રોલવી, મનહર ગોહિલ, કવિ પ્રદીપ* *અને કુણાલ શાહ* *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com  

🌹દિનવિશેષ 6 ફેબ્રુઆરી🌹 

🌹સગાઈ છે મારી કવિતાની સાથે, સતત એ ભીતરથી મને રોજ બાંધે. ~ પારૂલ બારોટ🌹 🌹“બ્રહ્માની સૃષ્ટિ હશે સુંદર સુલેખ, મારી મનઃસૃષ્ટિની સર્જક હું એક.” ~ સરયૂ દિલિપ પરીખ🌹 🌹બન્ને નયન આંસુની નસબંધી કરી બેઠાં, ડૂસકાં થયાં છે આંસુનો પર્યાય, એનું શું? ~ મનહર ગોહિલ ‘સુમન’🌹 🌹શબ્દની ખલકત પડી છે ચોતરફ, જ્યાં ગયા ત્યાં-ત્યાં ગઝલ દીઠી

Scroll to Top