🌹દિનવિશેષ 5 ફેબ્રુઆરી🌹
🌹કરી વિદ્રોહ સૌ સામે જરા હિંમત બતાવી છે, મેં ખોવાયેલી મારી જાતને ખુદથી મળાવી છે. ~ પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ 🙏🏻સુણો ઓ દોસ્તો મારા હું તમને ઓળખાણ આપું, છે મારી જિન્દગી ‘લીલા’માં હું એનું પ્રમાણ આપું- *આસિમ રાંદેરી🙏🏻 🙏🏻ધોળિયું ધજા જ્યાં ફરફરે, ગરવા ગિરિવરની ટૂંક ; વાયુ રે ઢાળે વનના વીંઝણા, જાવું છે ત્યાં અચૂક~ *તનસુખ
