🌹20 જાન્યુઆરી અંક 3-1079🌹

*ભાગ્યેશ જહા ~ ‘કહું છું’ કહીને મેં ક્યાં કંઈ કીધું *ભાગ્યેશ જહા ~ એક ખૂણામાં પડ્યું હતું સંકોચાયેલું મૌન *નિર્મિશ ઠાકર ~ ધોધમાર તેજનો ખુમાર, તે જ હું ! *અબ્દુલ્લા પેસિઉ (ઇરાક) ~ અનુ. અનિલ જોશી *વિશેષ : વિનુ બામણીયા, કુર્રતુલ ઐન હૈદર અને ભરત વિંઝુડા *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com  

🌹દિનવિશેષ 20 જાન્યુઆરી🌹

🌹અમારી અંધ આંખોના પડળ ન ખોલશો કોઈ; સજળ છે બંધ કીકી ને પછી ચાલ્યા જવાનું છે. ~ વિનુ બામણીયા🌹 🌹કુર્રતુલ ઐન હૈદર🌹 🌹અને ભરત વિંઝુડા🌹 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

🌹19 જાન્યુઆરી અંક 3-1079🌹

*ચન્દ્રકાંત શાહ ~ આ દુનિયામાં જન્મ્યા તેથી અહીંના * પ્રફુલ્લ પંડ્યા ~ ચંદુ તો એક લાંબા લયનું ગીત *ઇન્દુ પુવાર ~ અમે લયનું લુંટાવ્યું ગામ *વિશેષ : ભદ્રેશ વ્યાસ, ઇન્દુ પુવાર, ઘનશ્યામ ઠક્કર, Edgar Allan Poe અને ભાવેશ ભટ્ટ *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com  

ચન્દ્રકાંત શાહ ~ આ દુનિયામાં જન્મ્યા * Chandrakant Shah  

આ દુનિયામાં જન્મ્યા તેથી અહીંના આ દુનિયામાં જન્મ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંનાશ્વાસ શરીરને પામ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના. શબ્દ બન્યો છે બ્રહ્મ એટલે આખ્ખે આખ્ખી દુનિયા એમાં લઈને ફરવુંહોત નહિતર પંખી થઈને હરફરવું કાં વૃક્ષ થઈને પાંગરવું કાં પાણી થઈને તરવુંસમજ શેષ રહી છે તેથી અમે અમારો ઉત્તર, બાકી

ઈન્દુ પુવાર ~ અમે લયનું લુંટાવ્યું ગામ * Indu Puvar  

લેંચુજીનું ગીત અમે લયનું લુંટાવ્યું ગામકે લેંચુ લચકેલોતમે વાણીનો કરજો વેપારકે લેંચુ ચસકેલો સૂના તળાવની પાળે ઊભેલા જાંબાનો જુગજૂનો જોગીલહેરમાં આવીને કોક હુંકારો દે ત્યાં લપાક લઈને ભોગીમારે લાડીવાડીનાં શાં કામ?કે લેંચુ લટકેલો અક્ષરની પૂંછડીનો વાંકો વિસ્તાર હું અર્થોની ઠાઠડી બાંધુંમહાંણિયા મહાદેવના ડમરુના હાદે ઘૂઘરમાળ બાંધી નાચુંમારી કાયામાયાનાં આ નામકે લેંચુ ભટકેલોઅમે લયનું લૂંટાવ્યું ગામકે

🌹દિનવિશેષ 19 જાન્યુઆરી🌹 

🌹એટલો અજવાસ કોળે આપણામાં, ભીતરે ના થાય અંધારું ફરી ~ ભદ્રેશ વ્યાસ ‘વ્યાસવાણી’🌹 🌹દૂરથી કોઈ યાદ કરતું હોય તેમ, સોનરંગી સાંજ પીડાઝરતી હોય છે. ~ કિશોર વ્યાસ🌹  🌹અમે લયનું લૂંટાવ્યું ગામ, કે લેંચુ લટકેલો; તમે વાણીનો કરજો વેપાર, કે લેંચુ ચસકેલો. ~ ઈન્દુ પુવાર🌹 🌹Take this kiss upon the brow! And, in parting from you

Scroll to Top