🌹દિનવિશેષ 7 જાન્યુઆરી🌹

🌹પીપળાના પાને હીંચતો તડકો, લસરી પડતો નળીયે ને તડકાનો ચુવાક ઘરમાં થતો.. ~ વંદના ભટ્ટ 🌹છો સામે, પણ નથી વિશ્વાસ, તમને ખ્વાબ કહું; તમારું નામ ભૂલી ગયો છું ગુલાબ કહું ~ ભાવેશ શાહ ‘શહેરી’ ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને

🌹દિનવિશેષ 6 જાન્યુઆરી🌹

 🌹પીંજરાનું બારણું ખુલ્લુ કર્યું ? કેમ પંખી આભેથી પાછું ફર્યું ? – ભારતી ગડા 🌹ઝાકળ જેવું જીવે માણસ, અજવાળાથી બીવે માણસ ; જીવતર આખું દોડી દોડી, ખાલીપાને પીવે માણસ. – પ્રફુલ્લા વોરા 🌹હું તો વેરું એ સૌ તુજ પથ મહીં વ્હાલ ધરીને, જરા ધીમે ધીમે પગ તું ધરજે – છે મૃદુલ એ ! – *સ્નેહરશ્મિ

🌹દિનવિશેષ 5 જાન્યુઆરી🌹

🌹ગંદા, ગંધાતા લીલ, શેવાળ અને કીડાઓથી ખદબદતા તળાવમાં ખીલેલું ફૂલ જોઈને એણે વિચાર્યું, આ તો મારા હાથમાં જ હોવું જોઈએ ! – દર્શિની દાદાવાળા 🌹લ્યો, કાગળ આપું કોરો, સોળ વરસનો એક જ ટૌકો એમાં લથબથ દોરો !- ભગીરથ બ્રહ્મભટ્ટ 🌹સાંવરિયો વટનો કટકો ! ઘડી-ઘડીમાં રિસાતો-ભીંસાતો એનો લટકો ! – દીપક ત્રિવેદી 🌹મને – અહીં, કામનાના

🌹4 જાન્યુઆરી અંક 3-1066🌹

🌹મુકેશ દવે ~ એક જણ જીવી ગયો (કાવ્યસંગ્રહ)  🌹સેતુ : ઢેલીબહેન અને મેઘાણી 🌹વિશેષ : ઇન્દિરા સંત (મરાઠી), *T.S. Eliot અને જયેન્દ્ર શેખડીવાળા કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com

🌹દિનવિશેષ 4 જાન્યુઆરી🌹

🌹મારે કેટલું બધું રડવું’તું, પણ… મારી પાંપણની ગાગર યમુનામાં ભરાઈ જ નહીં.. ઇન્દિરા સંત (મરાઠી)  અનુ. સુરેશ દલાલ 🌹The Naming of Cats is a difficult matter, It isn’t just one of your holiday games ~ *T.S. Eliot   🌹અને જયેન્દ્ર શેખડીવાળા ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન

🌹3 જાન્યુઆરી અંક 3-1065🌹

🌹કુણાલ શાહ ~ આગિયાએ જાત અજવાળી હતી 🌹કુણાલ શાહ ~ છે સલામત જે બધા ભાગી ગયા 🌹સેતુ : ઢેલીબહેન અને મેઘાણી 🌹વિશેષ : હેમશીલા માહેશ્વરી, હરીશ મીનાશ્રુ, વિમલ અગ્રાવત, રાજેન્દ્રસિંહ જાડેજા, *વેણીભાઇ પુરોહિત, *હસમુખ પાઠક અને આબિદ ભટ્ટ 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com

Scroll to Top