🌹દિનવિશેષ 17  ડિસેમ્બર🌹 

www.kavyavishva.com    *બારણાં પરના દરેક ટકોરે ધડકવા લાગે છે હૃદય ; ભરડો લે છે કોઈ અજાણ્યો ભય, વધુ ઘેરી થાય છે એકલતા ~ રીના બદિયાણી માણેક *વિશ્વ એક દર્પણ, દર્પણમાં હું રમું ; પ્રેમ કરું અર્પણ, સ્વયંમાં હું રમું ~ હરીશ દાસાણી *પંડિત રઘુનાથ શેઠ વાંસળી 1931-2014 ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ *

🌹16 ડિસેમ્બર અંક 3-1048🌹  

www.kavyavishva.com 🌹નિશા હેમલ નાણાવટી ‘નિશી’ ~ શાને આવ્યું સપનું 🌹નિશા હેમલ નાણાવટી ‘નિશી’ ~ નામ એનું હું લખું ઝાકળ ઉપર 🌹રિષભ મહેતા ~ મારે તમને મળવું છે 🌹શ્યામ સાધુ ~ પાંચ-સાત તારીખની વચ્ચે અટવાયો છે 🌹વિશેષ : નિશા નાણાવટી, રિષભ મહેતા ‘બેતાબ’, રક્ષા ચોટલીયા કાચા, *શ્યામ સાધુ, *જગદીશ વ્યાસ 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com

શ્યામ સાધુ ~ માણસ Shyam Sadhu

પાંચ-સાત તારીખની વચ્ચે અટવાયો છેરહેવા દે ફૂલોની વાત, રઘવાયો છે ! જીવવા જેવી વાત ભીંતમાં ચણી છતાં પણ,કમળપત્રની જેમ ક્યારનો કચવાયો છે ! અખબારોના ટોળાઓમાં અક્ષર થઈને રોજ સવારે નાટક જેવું ભજવાયો છે ! માણસભીની મહેક નથી પણ અફવાઓ છે માણસ, માણસ વચ્ચે માણસ ખોવાયો છે ! ~ શ્યામ સાધુ

🌹દિનવિશેષ 16 ડિસેમ્બર🌹 

www.kavyavishva.com    *હું સુગંધી લહેર છું, મહેસુસ કર ; મુઠ્ઠીઓમાં બાંધવી સહેલી નથી. ~ નિશા નાણાવટી *દર્દ ભૂલી જવાનું એક એ બહાનું છે, ખૂબ ઠંડી છે તારે તાપણું થવાનું છે. ~ રક્ષા ચોટલીયા કાચા *આપણું આ મૌન પણ દુનિયાને સંભળાતું હશે, લે હવે કરવી નથી કંઈ વાત, સાથે ચાલ તું ! ~ રિષભ મહેતા ‘બેતાબ’

🌹15 ડિસેમ્બર અંક 3-1047🌹      

www.kavyavishva.com 🌹રેખા ભટ્ટ ~ એક પતંગિયા શી ચંચળ છોકરી 🌹હીરલ વ્યાસ ‘વાસંતીફૂલ’ ~ કઇ ભીંત ખખડાવું? 🌹Gavin Ewart ~ Office   અનુ. સુજાતા ગાંધી 🌹વિશેષ : રેખા ભટ્ટ, હિરલ વ્યાસ, સૂર્યકાંત નરસિંહ ‘સૂર્ય’ 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com

રેખા ભટ્ટ ~ ચંચળ છોકરી * Rekha Bhatt

એક પતંગિયા શી ચંચળ છોકરી ~ રેખા ભટ્ટ એક પતંગિયા શી ચંચળ છોકરી, જાણે ખળખળ  વહેતું ઝરણું, જાણે મઘમઘતી જૂઈ જાણે છૂઇમૂઈ સપનાં પરોવતી  જાગતી આંખે હિંડોળે ઝૂલતી એક દિવસ રાજકુમારની સાથે ઊડે પાંખાળા  ઘોડા  પર બેસીને…… ધીમે  ધીમે હિંચકાનો  લય  ધીમો  પડતો  જાય ગીતનું ગૂંજન વિરમતું જાય પાંખો  બિડાય એક છોકરી જાતે કોશેટો  ગૂંથતી  ગૂંથતી ઈયળ 

Scroll to Top