🌹દિનવિશેષ 10 ડિસેમ્બર🌹
🌹દિનવિશેષ 10 ડિસેમ્બર🌹 www.kavyavishva.com *જો ભળી મારી આહમાં તારી વાહ તો નક્કી દાદ દેજે, ને મળ્યું જો જીવતરમાં કશું મારાં થી તો જ કાંધ દેજે ~ આરતી પલાણ *જાતને મળવા તમારે એકલું પડવું પડે, સાવ ઓગળવા તમારે એકલું પડવું પડે. ~ નીતિન વડગામા *શબ્દ ભીતર પ્રાણનો સંચાર છે ~ અગન પાલનપુરી *મને થવું તરબોળ
