🌹દિનવિશેષ 7 ડિસેમ્બર🌹 

🌹દિનવિશેષ 7 ડિસેમ્બર🌹  www.kavyavishva.com    *તે આથમી ગયો પછી અંધારું સોળે કળાએ ઊગ્યું. ~ પ્રભુ પહાડપુરી *મારે મન હું અવાજ, પડઘો, પોલંપોલો ઘાટ; હજૂર, લોકોએ મારા નામે ખોટી દંતકથાઓ કહી છે. ~ મધુકાન્ત કલ્પિત www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના

🌹6 ડિસેમ્બર અંક 3-1039🌹

www.kavyavishva.com   🌹રાજેશ પંડ્યા ~ ઝરમર ઝીલો ઝાકળ ચંદણ હથેળીએ 🌹હરિશ્ચંદ્ર ભટ્ટ ~ નિર્દોષ ને નિર્મળ આંખ તારી 🌹હરિશ્ચંદ્ર ભટ્ટ ~ વિલીન ગત થાવ, ભાવિ 🌹વિશેષ : જિતુ ત્રિવેદી, નવીન જોશી, હરિશ્ચંદ્ર ભટ્ટ, નારાયણ વામન ટિળક મરાઠી કવિ અને કૌશિક પરમાર ‘ઉસ્તાદ’ 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com  

🌹દિનવિશેષ 6 ડિસેમ્બર🌹 

🌹દિનવિશેષ 6 ડિસેમ્બર🌹  www.kavyavishva.com    *એ કહે છે કે હવે અટકી જવું, હું કહું છું કે હજી ધબકી જવું ~ જિતુ ત્રિવેદી *છો કાળ આવે, શિશિરોય આવે ને પુષ્પ કૂણા દવમાં પ્રજાળે, સુકોમળ દેહકળી અરે અરે વસંતની ફૂંક મહીં ખરી પડી ! ~ *હરિશ્ચંદ્ર ભટ્ટ કવિ 1906-1950 *નભ વચ્ચાળે કાળું વાદળ છમ્મ આંખ મીંચકારે જી,

🌹5 ડિસેમ્બર અંક 3-1038🌹

www.kavyavishva.com 🌹રઘુવીર ચૌધરી ~ સાગર તીરે અલસ તિમિરે વિહરે એકલતા * સ્વર અમર ભટ્ટ 🌹રમેશ પારેખ ~ શુષ્ક શુષ્ક ચહેરા ૫૨ કવચિત જ સ્મિત 🌹રઘુવીર ચૌધરી ~ આ નદી : અનુવાદ ~ પ્રદીપ ખાંડવાળા 🌹રઘુવીર ચૌધરી ~ પગલી : આસ્વાદ ~ લતા હિરાણી 🌹સેતુ : મારી કવિતા ~ રઘુવીર ચૌધરી 🌹લક્ષ્મીનારાયણ મો. પંડ્યા ~ પ્રસાદ

રઘુવીર ચૌધરી ~ પગલી * Raghuveer Chaudhari * Lata Hirani

પગલી પારિજાતની ઢગલી !ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી ! કાલ સુધી જે છાયાઓ આંગણ ઘેરી પથરાતી,શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી.આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી.પગલી પારિજાતની ઢગલી ! પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનોયમુનાને શો ઉમંગ એણે સાદ સૂણ્યો ઝરણાંનોસંશયની કારા તૂટી ગઈ, દુનિયા સઘળી ભલી.પગલી પારિજાતની ઢગલી !….  ~ રઘુવીર ચૌધરી આસ્વાદ

Scroll to Top