રઘુવીર ચૌધરી ~ નીલ ગગન * રમણીક અગ્રાવત * Raghuvir Chudhari * Ramnik Agrawat

વહેતાં વૃક્ષ પવનમાં – રઘુવીર ચૌધરી નીલ ગગન પર્વત નીંદરમાંખળખળ વહેતાં વૃક્ષ પવનમાં. યુગયુગથી જે બંધ અવાચકકર્ણમૂલ ઉઘાડ્યાં શંકરના, જટાજૂટથી મુક્ત જાહ્નવીરમે તરવરે સચરાચરમાં ધરી સૂર્યનું તિલક પાર્વતીસજે પુષ્પ કાનનમાં….. શિલા શિલાનાં રન્ધ્ર સુવાસિત,ધરા શ્વસે કણકણમાં. વરસ્યા બારે મેઘ ઝળૂંબીઊગ્યાં દેવતરુ રણમાં. તાંડવની સ્થિર મુદ્રા આજેલાસ્ય ચગે ત્રિભુવનમાં….. ~ રઘુવીર ચૌધરી વહી જવું પવનની આંગળી

🌹દિનવિશેષ 5 ડિસેમ્બર🌹 

🌹દિનવિશેષ 5 ડિસેમ્બર🌹  www.kavyavishva.com    *મેં ખેતરમાં મન વાવ્યું ને ઊગી આવ્યું નગર ~ રઘુવીર ચૌધરી  *સૂર્ય સાથે વાત કર ઝાકળ વતી ! તેજ ભીની જાત કર ઝાકળ વતી ! ~ દર્શક આચાર્ય *આ મારી શાયરી તો સંજીવની છે ઘાયલ ;  શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું. ~ અમૃત ઘાયલ   *પરંતુ જો જીવન-સાધનાની

🌹દિનવિશેષ 4 ડિસેમ્બર🌹 

🌹દિનવિશેષ 4 ડિસેમ્બર🌹  www.kavyavishva.com    *હાથ ધોઈ એ રીતે પાછળ પડી, જિંદગી કારણ વિના કાયમ લડી. ~ અર્પણ ક્રિસ્ટી *નમેલી ફૂલ ડાળી પર, લચીલો સુખ-ઉતારો છે ~ ભુપેન્દ્ર શેઠ ‘નીલમ’ *May be my soul is straight and good : but she’s got to lug my heart, my blood. ~ Rainer Maria Rilke (ઓસ્ટ્રો જર્મન કવિ) 

🌹દિનવિશેષ 3 ડિસેમ્બર🌹 

🌹દિનવિશેષ 3 ડિસેમ્બર🌹  www.kavyavishva.com    *જીવતર આખ્ખુંય જાણે એવું વરસ્યાં કે જાણે તરસ્યાં ને તરસ્યાં રે આપણે ~ ચંદ્રકાન્ત સાધુ કવિ www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે

🌹2 ડિસેમ્બર અંક 3-1035🌹

www.kavyavishva.com 🌹ભગીરથ બ્રહ્મભટ્ટ ~ ગુરુ દીવડે બાંધે 🌹આસીમ રાંદેરી ~ મારી એ કલ્પના હતી કે વીસરી મને 🌹આસ્વાદ : સુન્દરમ્ ~ ભલો રે ઘોડો ને ભલાં ખેતરાં 🌹વિશેષ : જયશ્રી મહેતા, નીરવ પટેલ, ગુરુદત્ત ઠક્કર, મનહર ઓઝા અને મનોહર ત્રિવેદી 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com

Scroll to Top