🌹દિનવિશેષ 24 નવેમ્બર🌹 

🌹દિનવિશેષ 24 નવેમ્બર🌹  www.kavyavishva.com    *तेरी ख़ुश्बू का पता करती है, मुझ पे एहसान हवा करती है ~ પરવીન શાકીર *કેવું અજાયબીભર્યું એકાંત સાંપડ્યું ! પગલાં પડે નહીં કશે ને આવ-જાવ પણ. ~ કુમાર જૈમિની શાસ્ત્રી *નીકળશું અમે આગવી ચાલ લઈને, ગઝલ ગાશું તો ગાશું કરતાલ લઈને ~ નિકુંજ ભટ્ટ *પિનાકીન ઠાકોર 1955 અવસાન *વજ્ર

🌹દિનવિશેષ 23 નવેમ્બર🌹

🌹દિનવિશેષ 23 નવેમ્બર🌹  www.kavyavishva.com    *જાત ભણી ડગ માંડ્યા, મેં તો બંધ પટારા ખોલ્યા ; ઉગમણા આથમણા સૂરજ પાને પાને દોર્યા ~ વર્ષા પ્રજાપતિ *હું છું તડકાનો આદમી દીપક, મારા ખિસ્સામાં ખણખણે તડકો ~ દીપક બારડોલીકર www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ

🌹દિનવિશેષ 22 નવેમ્બર🌹 

🌹દિનવિશેષ 22 નવેમ્બર🌹  www.kavyavishva.com    *પંખી પાછાં ઊડી ગયાં છે પ્રેમ કરી પરભાતે, એમની પાછળ નભનાં છૂટ્ટાં પડ ઊભાં છે સાતે. ~ આકાશ ઠક્કર *મનજી નામે માટીડો પંચભૂતમાં શેષ, વાસરીના પાનાં મધ્યે રોજ ભજવતો વેશ. ~ બકુલ દવે *તારા વિશે જે નીકળ્યાં ઊંડી તપાસમાં, તેઓ બધાં જ હોય કાયમ પ્રવાસમાં. ~ અમિત વ્યાસ     www.kavyavishva.com

🌹દિનવિશેષ 21 નવેમ્બર🌹 

🌹દિનવિશેષ 21 નવેમ્બર🌹  www.kavyavishva.com    *આપણે જવાનું છે, શું બીજું થવાનું છે! હાથ જો તું ફેલાવે, કેદ થૈ જવાનું છે. ~ રવીન્દ્ર પારેખ *જે હું છું એ જ લાગુ છું, એનું ક્યાં નામ આપું છું ~ વિનોદ જોશી *કંઈ પણ નહીં કરવાનો લાગ્યો છે રોગ, મને કંઈ પણ નહીં કરવાનો રોગ ~ રમેશ દરજી *વેરઝેર

Scroll to Top